NEW
Font size
Worksheetsગુજરાત નૉલેઝ કવિઝ 16
Total questions: 15
Worksheet time: 5mins
હિંદ મહાસાગર અરબ સાગર અને બંગાળાની ખાડી નો સંગમ કઇ જગ્યાએ થાય છે?
કલકત્તા
કન્યાકુમારી
Chennai
બેંગલોર
પ્રથમ અમેરિકન અવકાશયાત્રી તરીકે કોનું નામ પ્રસિદ્ધ છે?
યુરી ગેગ્રીન
જોન ગ્લેય
આર્મસ્ટ્રોંગ
એડવિન એલ્ડ્રિન
રંગોલી કયા રાજ્યની લોક કલા છે?
રાજસ્થાન
બંગાળા
આંધ્ર પ્રદેશ
સિક્કિમ
નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ થાય છે?
કલમ 366
કલમ 350
કલમ 351
કલમ 360
રાજ્યના ગવર્નર બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ?
30 વર્ષ
35 વર્ષ
25 વર્ષ
28 વર્ષ
ભારતના કૃષિ ,અન્ન અને પુરવઠા મંત્રી કોણ છે
રામવિલાસ પાસવાન
અર્જુનસિંહ
શરદ પવાર
પ્રણવ મુખર્જી
ગ્રીસના ઈતિહાસમા કયા મહાનુભવને સત્ય વીર કહે છે?
એરિસ્ટોટલ
સોક્રેટીસ
હોમર
સોક્લોપીસ
મહાન આખ્યાનકાર પ્રેમાનંદ ક્યાંના વતની હતા?
જુનાગઢ
વડનગર
પાટણ
ડભોઇ
કોમનવેલ્થ નું વડુ મથક ક્યાં આવેલું છે?
ન્યૂયોર્ક
પેરિસ
લંડન
શિકાગો
પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો જણાવો.
ઇ.સ 1914 - 18
ઇ.સ 1915 - 19
ઇ.સ 1920 - 24
ઇ.સ1939 - 45
ગુજરાત સમાચારનામાં પ્રકાશિત થતી discovery કોલમના લેખક નું નામ જણાવો.
જય વસાવડા
મહેશ ઠાકર
ડો. વિહારી છાયા
ભવેન કચ્છી
હીરાભાગોળ ની વાવ ક્યાં આવેલી છે?
પાટણ
ડભોઇ
વડનગર
સિધ્ધપુર
ગુજરાતમાં સર્વપ્રથમ કયા બે શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ થઈ હતી₹
ઉત્તરણ -અંકલેશ્વર
આણંદ- ખંભાત
આણંદ -અમદાવાદ
સુરત- વલસાડ
હોમર કઈ ભાષાના કવિ હતા?
અરબી
રોમન
ફ્રેન્ચ
ગ્રીક
ત્રિભુવનદાસ નો ઉષનશ સિવાય બીજું કયું ઉપનામ હતું?
વાસુકી
નિરાલા
ત્રિશૂળ
ઉપવાસી
