wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઓનલાઈન ક્વિઝ

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?

a)

વિરેન્દ્રનાથ

b)

નરેન્દ્રનાથ

c)

વિશ્વનાથ

d)

આમાંથી એકેય નહિ

2.

સ્વામી વિવેકાનંદના ગુરૂનું નામ શું હતું ?

a)

દ્રોણાચાર્ય

b)

વિશ્વામિત્ર

c)

શંકરાચાર્ય

d)

રામકૃષ્ણ પરમહંસ

3.

ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ કયા દિવસના રૂપે મનાવાય છે ?

a)

રાષ્ટ્રીય અહિંસા દિવસ

b)

રાષ્ટ્રીય એકતા દિવસ

c)

રાષ્ટ્રીય યુવા દિવસ

d)

આમાંથી એકેય નહિ

4.

ભારતમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે ?

a)

અમદાવાદ (ગુજરાત)

b)

કન્યાકુમારી (તમિલનાડુ)

c)

કોલકાતા (પશ્ચિમ બંગાળ)

d)

ભોપાલ (મધ્યપ્રદેશ)

5.

સ્વામી વિવેકાનંદનો જન્ય ક્યારે થયો હતો ?

a)

૧૨ જાન્યુઆરી, ૧૮૬૩

b)

૦૨ ઑક્ટોબર, ૧૮૬૯

c)

૩૧ ઑક્ટોબર, ૧૮૭૫

d)

આમાંથી એકેય નહિ

6.

સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું ?

a)

ન્યૂયોર્ક

b)

વોશિંગ્ટન

c)

શિકાગો

d)

આમાંથી એકેય નહિ

7.

સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરમહંસ સાથે પ્રથમ મુલાકાત ક્યારે થઈ ?

a)

નવેમ્બર ૧૮૮૧

b)

જાન્યુઆરી ૧૮૯૭

c)

સપ્ટેમ્બર ૧૮૯૦

d)

આમાંથી એકેય નહિ

8.

"ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો." - આ વાક્ય કોનું છે ?

a)

મહાત્મા ગાંધીજી

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

વિનોબા ભાવે

d)

સ્વામી વિવેકાનંદ

9.

સ્વામી વિવેકાનંદને કયા દેશના વેદાંંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે ?

a)

યુરોપ અને આફ્રિકા

b)

ભારત અને અમેરિકા

c)

યુરોપ અને અમેરિકા

d)

યુરોપ અને ભારત

10.

સ્વામી વિવેકાનંદનું મૃત્યુ ક્યાં થયું હતું ?

a)

શિકાગો (અમેરિકા)

b)

બેલુર મઠ

c)

વિવેકાનંદ રોક મેમોરિયલ

d)

આમાંથી એકેય નહિ

11.

સ્વામી વિવેકાનંદની માતાનું નામ શું હતું ?

a)

ભુવનેશ્વરી દેવી

b)

સાવિત્રી

c)

શાંતિદેવી

d)

જ્ઞાનદેવી

12.

શિકાગો ધર્મપરિષદ કેટલા દિવસ ચાલી હતી ?

a)

15 દિવસ

b)

18 દિવસ

c)

17 દિવસ

d)

05 દિવસ

13.

સ્વામી વિવેકાનંદજીએ પોરબંદરની મુલાકાત કેટલી વાર લીધી હતી ?

a)

ચાર

b)

બે

c)

પાંચ

d)

આઠ

14.

સ્વામી વિવેકાનંદના પિતાનું નામ શું હતું ?

a)

રામકૃષ્ણ

b)

દયાનંંદ

c)

વિશ્વનાથ

d)

વિરેન્દ્રનાથ

15.

રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કોણે કરી હતી ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

વિશ્વનાથ દત્ત

d)

ભુવનેશ્વરી દેવી

16.

આ ચિત્ર કોનું છે ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

વિશ્વનાથ દત્ત

d)

આમાંથી એકેય નહિ

17.

સ્વામી વિવેકાનંદે કયા શહેરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી ?

a)

પુણે

b)

કોલકાતા

c)

લીંબડી

d)

કન્યાકુમારી

18.

આ ચિત્ર શાનું છે ?

a)

રામકૃષ્ણ મિશન

b)

વિવેકાનંદ રોક મેમોરિયલ

c)

બેલુર મઠ

d)

આમાંથી એકેય નહિ

19.

સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં કોની પાસે પાણીનિનું વ્યાકરણ શીખેલાં ?

a)

શંકર પાંડુરંગ

b)

શંકરાચાર્ય

c)

મહાત્મા ગાંધી

d)

આમાંથી એકેય નહિ

20.

સ્વામીજી શિકાગો પહોંચ્યા ત્યારે વિશ્વ ધર્મ પરિષદનું સરનામું ખોવાઈ જતા રાત ક્યાં વિતાવી હતી ?

a)

બસ સ્ટેશને

b)

ફૂટપાથ પર

c)

બોક્સ કાર (માલગાડીનો ડબ્બો)

d)

આમાંથી એકેય નહિ