wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Vacation Activity

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

12 જાન્યુઆરીને "રાષ્ટ્રીય યુવા દિન" તરીકે મનાવવાની શરૂઆત કઈ સાલથી થઈ હતી?

a)

1985 થી

b)

1986 થી

c)

1987 થી

2.

11 સપ્ટેમ્બરને ક્યાં દિવસ તરીકે મનાવવામાં આવે છે?

a)

"શિક્ષક દિન"

b)

"વિશ્વ પર્યાવરણ દિન"

c)

"વિશ્વ ભાઈચારા દિન"

3.

જૈન ધર્મ, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ - આ દરેક ધર્મ શો સંદેશો આપે છે?

a)

કામ, ક્રોધ અને મોહ

b)

સત્ય, અહિંસા અને શાંતિ

c)

આધિ, વ્યાધિ અને ઉપાધિ

4.

બેલૂર મઠ ક્યાં રાજ્યમાં આવેલો છે?

a)

આસામ

b)

આંધ્રપ્રદેશ

c)

પશ્ચિમ બંગાળ

5.

પ્રથમ વિશ્વ ધર્મ સંસદ ક્યાં અને ક્યારે યોજાય હતી?

a)

અમેરિકાનાં શીકાગોમાં 11 થી 27 સપ્ટેમ્બર 1893ના

b)

અમેરિકાનાં શીકાગોમાં 22 થી 27 સપ્ટેમ્બર 1893ના

c)

અમેરિકાનાં શીકાગોમાં 11 થી 27 સપ્ટેમ્બર 1894ના

6.

સ્વામી વિવેકાનંદનું મૂળનામ જણાવો।

a)

નરેનનાથ

b)

નરેન્દ્રનાથ

c)

વિશ્વનાથ

7.

સ્વામી વિવેકાનંદના પિતા શો વ્યવસાય કરતા હતા?

a)

કલકત્તા હાઇકોર્ટના ક્લાર્ક

b)

કલકત્તા હાઇકોર્ટના એટર્ની જનરલ

c)

કલકત્તા હાઇકોર્ટના જજ

8.

સ્વામી વિવેકાનંદનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું હતું?

a)

4 જુલાઈ 1902ના બેલુર મઠમાં

b)

5 જુલાઈ 1903ના બેલુર મઠમાં

c)

5 જૂન 1903ના બેલુર મઠમાં

9.

કાયસ્થ કુટુંબ એટલે શું?

a)

કુટુંબના દરેક સભ્ય હોંશિયાર અને ચાલાક વાળા

b)

કુટુંબના દરેક સભ્ય વેપાર-ધન્ધા વાળા

c)

સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો

10.

સ્વામી વિવેકનંદના માતા ભૂવનેશ્વરી દેવી ક્યાં ભગવાનના ભક્ત હતા?

a)

વિષ્ણુ ભગવાન

b)

શઁકર ભગવાન

c)

મહાવીર સ્વામી

11.

સ્વામી વિવેકાનંદનાં ગુરુનું નામ જણાવો

a)

રામકૃષ્ણ પરમહંસ

b)

વિશ્વામિત્ર

c)

રાધારમણ પરમહંસ

12.

સુભાષચંદ્ર બોઝે સ્વામી વિવેકનંદ વિષે શું કહ્યું હતું?

a)

મહાન તત્વચિંતક

b)

આધુનિક ભારતના પુનરુદ્ધાર કરનાર સ્વામીજી

c)

આધુનિક ભારતના નિર્માતા એવા સ્વામીજી

13.

સ્વામી વિવેકાનંદની સાથે વિશ્વ ધર્મ સંસદમાં ગુજરાત માંથી ક્યાં વ્યક્તિએ હાજરી આપી હતી?

a)

મહાત્મા ગાંધી

b)

વીરચંદ ગાંધી

c)

બાલારામ

14.

વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે ક્યારે સ્પીચ આપી હતી?

a)

11 સપ્ટેમ્બર 1893નાં

b)

11 સપ્ટેમ્બર 1883નાં

c)

11 સપ્ટેમ્બર 1894નાં

15.

સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી જમશેદજી ટાટાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?

a)

ITSC બેંગ્લોર

b)

IISC બેંગ્લોર

c)

IIVS બેંગ્લોર

16.

" હિન્દૂ ધર્મને બચાવનાર સ્વામીજી " - એવું વાક્ય સ્વામી વિવેકાનંદ માટે કોને કહ્યું છે?

a)

મહાત્મા ગાંધીજી

b)

રાજાજી

c)

લોડ્સ રોય

17.

રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

a)

1 મે 1896ના

b)

1 મે 1997ના

c)

1 મે 1897ના

18.

સ્વામી વિવેકાનંદન ક્યાં વિષયમાં વધારે રુચિ ધરાવતા હતાં?

a)

હિન્દી અને ગણિત

b)

કળા અને ઈતિહાસ

c)

સાહિત્ય અને વેદો

19.

સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિકતાના સંસ્કાર કોના તરફથી મળ્યાં હતા?

a)

ગુરુ રામકૃષ્ણ પરમહંસ તરફથી

b)

પિતા વિશ્વનાથ દત્ત તરફથી

c)

માતા ભૂવનેશ્વરી દેવી તરફથી

20.

સ્વામી વિવેકાનંદે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું?

a)

38 વર્ષ

b)

39 વર્ષ

c)

49 વર્ષ