NEW
Font size
WorksheetsOnline SBS Diwali Camp 2020 Day 1
Total questions: 25
Worksheet time: 25mins
કેમ્પની થીમ પ્રમાણે SBSના બાળમુકતો કેવા બનવા જોઈએ ?
Self Dependent
Dependent
શ્રેષ્ઠ સંત
એકપણ નહિ
Self Desire, Self Effort, Self analysis, Self Awareness આ ચાર શેના સ્ટેપ છે ?
Dependent બનવાના
Independent બનવાના
Self Dependent બનવાના
આપેલ તમામ
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ SBSના મુક્તોને જોઇને શું કહ્યું ?
હમારે ભી અચ્છે દિન આયેંગે
તમે બધા જલ્દી જલ્દી મોટા થઇ જાવ
ઇન્ડિયા કે અચ્છે દિન આયેંગે
ઓહોહોહો SBSના મુકતો તમે આવા
એકલવ્યએ પોતાના ગુરુનો કયો સંકલ્પ પૂરો કર્યો ?
શ્રેષ્ઠ લડવૈયા બનાવાનો
શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવાનો
કૌરવોને હરાવવાના
યુદ્ધ જીતવાનો
મહાત્માજીના દૃષ્ટાંતમાંથી શું શીખવા મળે છે ?
પોતાને પ્રયત્ન કરવો જ પડે
બધી ક્રિયામાં હરી ઈચ્છા એવું બોલવું
પોતાના ગુરુનો મહિમા સમજવો
હરી ઈચ્છાથી જ બધું થાય છે.
સાચું સૂત્ર લખો.
સ્વ પ્રયત્ન + સ્વ સંકલ્પ = સફળતા
સ્વ ઈચ્છા + સ્વ પ્રયત્ન = ધ્યેય
સ્વ ઈચ્છા + સ્વ પ્રયત્ન = સફળતા
સ્વ ઈચ્છા + સ્વ આગ્રહ = ધ્યેય
