wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી - 3

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

" હું એવો ગુજરાતી " - કાવ્યના કવિનું નામ જણાવો.

a)

નરસિંહ મહેતા

b)

રતિલાલ બોરીસાગર

c)

વિનોદ જોશી

2.

" રત્નાકર " - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

સમુદ્ર

b)

નદી

c)

પહાડ

3.

" જંતર " - શબ્દનો તળપદો અર્થ જણાવો.

a)

મંતર

b)

જીવજંતુ

c)

વાજિંત્ર

4.

" હું એવો ગુજરાતી " - કાવ્યમાં

કવિએ કઈ નદીનો ઉલ્લેખ કર્યો છે ?

a)

તાપી

b)

નર્મદા

c)

શેત્રુંજી

5.

" હું એવો ગુજરાતી " - કાવ્યમાં કવિ

નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે ?

a)

પ્રભાતિયાં માટે

b)

કવિતા માટે

c)

ભજન માટે

6.

કવિની છાતી શા માટે ગજ ગજ ફુલે છે ?

a)

હિન્દી એ જ વાતથી

b)

અંગ્રેજી એ જ વાતથી

c)

ગુજરાતી એ જ વાતથી

7.

" છત્રી " - પાઠનો પ્રકાર જણાવો.

a)

એકાંકી

b)

હાસ્યનિબંધ

c)

નવલકથા

8.

" ઉપાય " - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

ગેર ઉપાય

b)

ઈલાજ

c)

નિરુપાય

9.

" ફાંફાં મારવા " - રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો.

a)

ફાંકા મારવાં

b)

ફૂંફાડો મારવો

c)

વ્યર્થ પ્રયત્ન કરવો.

10.

દુકાનદારે સ્મિત કર્યું , મેં પણ સામું સ્મિત કર્યું કારણ…કે….

a)

દુકાનદાર લેખકને હસાવા ઈચ્છતો હતો.

b)

દુકાનદાર બધા સામે સ્મિત કરતો હતો.

c)

લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.

11.

" અડગ રહેવું તે " - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ?

a)

મક્કમ

b)

ચલિત

c)

જુદા રહેવું

12.

લેખકને કેવી છત્રી ગમી ગઈ ?

a)

શ્યામલ શ્યામા

b)

લીલા રંગની

c)

કેસરી રંગની

13.

સમયવાચક ક્રિયાવિશેષણ વાળા શબ્દો જણાવો ?

a)

થોડું , બહુ , ઘણીવાર , ખૂબ , સખત , અતિશય વગેરે…..

b)

હવે , આજે , કાયમ , કદી , હંમેશા , ક્યારેક , સવારે વગેરે..

c)

ઉપર , નીચે , નજીક , દૂર , આસપાસ વગેરે…..

14.

રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ…….

a)

કદંબની ડાળ

b)

કૃષ્ણમિલન

c)

કૃષ્ણ માટેનો વિરહ

15.

કવિ કોના ઊડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ?

a)

મોરપિચ્છ

b)

પક્ષીઓ

c)

સ્વર્ગનું વિમાન

16.

માધવને દીઠો છે ક્યાંય ? - કાવ્યના કવિનું નામ જણાવો .

a)

વિનોદ જોશી

b)

હરીન્દ્ર દવે

c)

કલાપી

17.

પાતાળમાં કોણ પરખાય છે ?

a)

મનુષ્ય

b)

હરિવર

c)

કવિ

18.

" મયંક " - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

ચંદ્ર

b)

રાત

c)

કૃષ્ણ

19.

" ઉજાસ " - શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ જણાવો.

a)

પ્રકાશ

b)

અંધકાર

c)

અજવારું

20.

જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે ?

a)

સૂર્યનું

b)

મોરપિચ્છનું

c)

ચંદ્રનાં કિરણોનું