NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 16
Total questions: 25
Worksheet time: 13mins
ગાંધીજીએ ભારતમાં આવીને સર્વપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો ??
સ્વદેશી મૂવમેન્ટ
ગાંધીયાત્રા
ચંપારણ સત્યાગ્રહ
ભારત છોડો આંદોલન
જો RAJU ને VENY લખવામાં આવે તો MAYUR ને કેમ લખાય?
QECYV
PDBXU
RFDZW
QDEAV
યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કુંભાર : માટલી : : સુથાર : ______
લાકડું
કરવત
ખીલી
ફર્નિચર
અનિલ આનંદથી વજનમાં ભારે છે. આનંદવિજયથી વજનમાં ભારે છે. રમણ અનિલથી વજનમાં ભારે છે, તો વજનમાં સૌથી ભારે કોણ?
અનિલ
આનંદ
વિજય
રમણ
ધારોકે અત્યારે ૩ વાગ્યા છે, તો 20 મિનિટ પછી ઘડિયાળના નાના અને મોટા કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?
30°
20°
110°
120°
સૌથી મોટામાં મોટો કોષ કયો?
માનવ કોષ
શાહમૃગનું ઈંડુ
બેક્ટેરિયલ કોષ
અમીબા કોષ
નીચેના માંથી કયો શબ્દ મઘ્યમપદલોપી સમાસ નથી?
સિંહાસન
દીવાસળી
ઘરખર્ચ
મુખચંદ્ર
Honesty is not a mark......any particular class of society.
In
At
Of
For
"જય હિન્દ" સૂત્ર કયા રાજનેતાએ આપ્યું હતું ?
ઇન્દિરા ગાંધી
સુભાષ ચંદ્ર બોઝ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
એક ઘડિયાળમાં 02:30 વાગ્યા છે. અરીસામાં પ્રતિબિંબ જોતાં કેટલા વાગ્યા દેખાશે?
07:30
09:30
08:30
10:00
કયો વાયુ રુધિરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે?
કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોકસાઇડ
નાઈટ્રોજન ઓકસાઈડ
એમોનિયા
60કીમી/કલાકની ઝડપે ગતિ કરતી ટ્રેનને 120 મીટર લાંબા પ્લેટફોર્મ પસાર કરતા 15 સેકન્ડ લાગે છે તો પ્લેટફોર્મ ની લંબાઈ શોધો.
120 મીટર
130 મીટર
150 મીટર
180 મીટર
Pollution is caused...... industries.
with
by
fór
tó
પોલીસ જવાનોની ટુકડી એક હારમાં મનજીતનો ક્રમ ડાબી બાજુથી 5મો છે. જયારે અમિતનો ક્રમ જમણી બાજુથી 10મો છે. તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો મનજીત ડાબી બાજુએથી 12માં ક્રમે જાય છે. તો જમણી બાજુ અમિતનો ક્રમ કેટલામો?
16મો
17મો
18મો
19મો
Q.) રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઇ લાયકાતનો સમાવેશ થતો નથી ?
સંસદ સભ્ય બનવાની લાયકાત
35 વર્ષની ઉંમર
ભારતનો નાગરિક
સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ
'લીપ યર' વર્ષમાં 1લી ફેબ્રુઆરીના રોજ રવિવાર હોય, તો 1લી માર્ચના દિવસે કયો વાર હશે?
રવિવાર
શનિવાર
સોમવાર
મંગળવાર
ફૂલ સમાં અમ હૈડા તમે લોઢે ઘડ્યાં , બાપુ! - અલંકાર જણાવો.
રૂપક
ઉપમા
યમક
સજીવરોપણ
એક પરીક્ષામાં પાસ થવા માટે કુલ 441 ગુણ જોઈએ.એક વિદ્યાર્થી 392 ગુણ મળે છે અને તે નાપાસ જાહેર થયો તો તે 5% થઈ નાપાસ થયો હોય તો કેટલા ગુણ ની પરીક્ષા હશે?
890
980
1140
950
Choose the correct sentence.
Teacher ordered students to open their books
Teacher told the students to open their books
Teacher ordered students to open your books
Teacher ordered students that to open their books.
Q.) કયા રાજયમાં તાંબાનો મોટો ભંડાર છે ?
ઝારખંડ
ગુજરાત
રાજસ્થાન
છત્તીસગઢ
સંસ્કૃત મહાકાવ્ય "મેઘદૂત" સર્જક નું નામ શું છે?
કવિ કાલિદાસ
પાણીની
ભવભૂતિ
ભર્તૃહરિ
જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી, નદીને તળાવ કહેવામાં આવે તો મહેમાનનું પાણી આપ્યાબાદ તમે શું આપી સ્વાગત કરશો?
ચા
પાણી
આકાશ
હવા
There isn't..... water in the lake now a days.
some
much
many
Any
હાલમાં જ IPL માં રાજકોટની ટીમમાં સુરેશ રૈનાની પસંદગી થઈ ત્યારે તેના માટે છેલ્લી બોલી કેટલી લાગી?
8 કરોડ
10 કરોડ
14.5 કરોડ
12.5 કરોડ
કયો કોષ શરીરમાં સંદેશા પહોંચાડવાનું કાર્ય કરે છે?
ત્રાકકણ
ચેતાકોષ
રક્તકણ
અંડકોષ
