WorksheetsAMPLE QUIZ DAY 11
Total questions: 20
Worksheet time: 7mins
પ્રાચીન ગુજરાત ની વિશ્વવિખ્યાત વિદ્યા પીઠ નું નામ જણાવો ?
વલભી
નાલંદા
તક્ષશિલા
શારદા
મનોરંજન કર આ કાયા પ્રકાર નો કર છે ?
પ્રત્યક્ષ કર
પ્રગતિશીલ કર
પરોક્ષ કર
એક પણ નઈ
કઈ વનસ્પતિ ના પર્ણમાં સમાંતર શીરાવિન્યાસ જોવામાં આવે છે ?
હંસરાજ
સૂર્યમુખી
સાયકસ
મકાઈ
વિશ્વ આદિવાસી દિવસ ક્યાં દિવસે ઉજવાય છે ?
10 ઓગસ્ટ
11 ઓગસ્ટ
9 ઓગસ્ટ
8 ઓગસ્ટ
હાલ નું સોમનાથ મંદિર કઈ સ્થાપત્ય શૈલી માં આવેલું છે ?
નગર શૈલી
ચાલુક્ય શૈલી
દ્રવિડ શૈલી
ગ્રીક શૈલી
મનુષ્ય નું કયું અંગ અવવિશિષ્ટ છે ?
આંત્રપુચ્છ
નાસિકા
લાંબમજ્જા
મૂત્રનલિકા
પીજ ખાતે ટીવી કેન્દ્ર ની શરૂઆત ક્યારે થઇ હતી ?
1975
1957
1965
1956
કોરોના વાયરસ શુ છે ?
epidemic
pandemic
endemics
sporadic
જેસ્સોર ની ટેકરી ઓ ક્યાં જિલ્લા માં આવેલો છે ?
સુરત
જૂનાગઢ
બનાસકાંઠા
સાબરકાંઠા
પૃથ્વી નો પ્રાકૃતિક ઉપગ્રહ કયો છે ?
આર્યભટ્ટ
રોહિણી
ચંદ્ર
મંગળ
માઉન્ટ આબુમાં દેલવાડા ના........... મંદિર છે
બૌદ્ધ મંદિર
જૈન મંદિર
શીખ મંદિર
બિરલા મંદિર
હોકી મેચ માં દરેક ટીમમાં કેટલાક ખેલાડીઓ હોય છે
9
12
11
7
આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે?
કમળ
ગુલાબ
સૂર્યમુખી
ચમેલી
નીચેનામાંથી કયા શહેરમાં જંતર મંતર આવેલું છે?
લખનઉ
દિલ્હી
હૈદરાબાદ
આગરા
નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો નથી?
હાથી પગો
ડેન્ગ્યુ તાવ
મેલેરિયા
ટાઈફોડ
નીચેનામાંથી કોણે ખેડૂત મિત્ર કહેવાય છે?
સુવર
ગાય
કુતરો
અળસિયા
ઉદયશંકર એક વિખ્યાત.........છે?
ફિલ્મ કલાકાર
નૃત્યકાર
કવિ
સિતારવાદક
લક્ષદ્વીપ ની રાજધાની કઈ છે?
સિલ્વાસ
દમણ
કવરતી
ઉબલી
શ્રીલંકાની મુદ્રા કઈ છે?
રૂપિયા
ટકા
ડોલર
uanuan
જોગનો ધોધ કયા રાજ્યમાં છે?
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
કેરલ
તમિલનાડુ
