Worksheetsછ ઢાલા ૧ ગાથા ૭-૧૨
Total questions: 20
Worksheet time: 20mins
તિર્યંચ ગતિ ના દુઃખ શું છે ?
છેદન ભેદન
ભૂખ પ્યાસ
ભાર વહન
બધા -all of them
તીર્યંચ ગતિ ના દુઃખ ની અધિકતા કેટલી જીભ થી નથી કહી શકતા ?
એક જીભ
બે જીભ
સૌ જીભ
કરોડો જીભ
સંકલેશ પરિણામ થી મરીને જીવ ક્યાં જાય ?
દેવ ગતિ
મનુષ્ય ગતિ
નરક ગતિ
તિર્યંચ ગતિ
હજાર વિંછી ડંખ મારે તેવું નરક માં શું છે ?
જાડ
નદી
તળાવ
ભૂમિ
નરક ની નદી શેનાથી ભરેલી છે ?
નાવ થી
જાહાજ થી
શુદ્ર કીડા થી
પત્થર થી
લોહી અને પરુ ભરેલી નદી નું નામ શું ?
વૈતરણી
ગંગા
સિતોધા
જમુના
દલજૂત અસી પત્ર એટલે શું ?
બંદૂક જેવા
ચાકુ જેવા
તલવાર ની ધાર જેવા
સુડી જેવા
ઠંડી ગરમી ઘણી છે..તેને શું દ્રષ્ટાંત થી સમજાવે છે ?
ઘણા તાપ થી
મીઠા સમાન થી
ડુંગર જેવડું
મેરુ સમાન
તલ ના જેવા ટુકડા કોણ કોના કરે છે ?
અસુર ના
એક બીજા નારકી ના
સુર ના
કીડા ના
પૂર્વ ના દુશ્મન ની યાદ કરી કોણ આપસ માં લડાવે છે ?
દીપ કુમાર
નંદ કુમાર
અસુર કુમાર
પવન કુમાર
નરક માં જમવાનુ અસુર કુમાર આપે છે ?
સાચુ
ખોટું
નારકી વૈતરણી નદી નું પાણી પીવે છે ?
સાચુ
ખોટું
નરક માં શાંતિ થી બેસવા માટે સુંદર ઝાડ હોય છે ?
સાચુ
ખોટું
મારો જીવ ક્યારેય નરક માં ગયો જ નથી ?
સાચુ
ખોટું
નરક માં સમ્યક્ દર્શન થઈ શકે છે.
સાચુ
ખોટું
ભવિષ્ય માં તીર્થંકર થનાર જીવ નરક માં જાય નહી.
સાચુ
ખોટું
નરક માં પાણી પીવા ની ઈચ્છા કેવી રીતે થાય છે ?
એક ગ્લાસ મળે તો સારું
એક બાલટી ભરી ને મળે તો સારું
સાગર જેટલું પી જાવ
મળે તો મહા સાગર નું પાણી પી જાવ
નરક માં ભોજન કેમ નથી મળતું ?
મુખ નથી
પાપ ના ઉદય થી
કોઈ ભોજન બનાવતું નથી
કોઈ એક બીજા ને ખાવા દેતું નથી
દુઃખ નો નાશ કરવા વાળી કથા સંભળાવે છે તે મુનિ કેવા છે ?
દયાળુ
માયાળુ
કરુણા વંત
પ્રેમાળ
નરક માં ક્યારેય જવું ન હોય તો શું કરવું જોઈએ?
પૂજા ભક્તિ
દયા દાન
પ્રવચન સંભાળવું
સમ્યક્ દર્શન જ્ઞાન ચરિત્ર ની પ્રાપ્તિ કરવી
