wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hitesh

Total questions: 20

Worksheet time: 3mins

Name
Class
Date
1.

RTE અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો...

a)

1/3/2010

b)

1/4/2010

c)

1/4/2009

d)

1/3/2009

2.

RTE અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે....

a)

7

b)

8

c)

10

d)

12

3.

RTE અધિનિયમ નીચેનામાંથી કાયા રાજ્યમાં લાગુ પડતો નથી

a)

સિક્કિમ

b)

મહારાષ્ટ્ર

c)

ગુજરાત

d)

જંમ્બુ-કશ્મીર

4.

RTE અધિનિયમ ની કઈ કલામ હેઠળ શાળા વ્યવસ્થા સમિતિની રાચના કરવામાં આવે છે...

a)

કલમ 20

b)

કલમ 21

c)

કલમ 20

d)

ઉપર પૈકી એક પણ નહિ

5.

RTE અધિનિયમના કયા પ્રકરણમાં સબંધિત સરકાર,સ્થાનિક સત્તા મંડળ અને વાલીની ફરજો દર્શાવી છે.

a)

પ્રકરણ 1

b)

પ્રકરણ 4

c)

પ્રકરણ 3

d)

પ્રકરણ 7

6.

RTE અધિનિયમ માં નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયા પ્રકરણમાં દર્શાવ્યો છે.

a)

પ્રકરણ 2

b)

પ્રકરણ 1

c)

પ્રકરણ 4

d)

પ્રકરણ 3

7.

શાળા પ્રવેશ સમયે ઈન્ટરવ્યુ અને વધારાની ફી પર પ્રતિબંધ RTE ની કઈ કલમમાં દર્શાવેલ છે.

a)

કલમ 20

b)

કલમ 21

c)

કલમ 13

d)

કલમ 12

8.

RTE ની કઈ કલમમાં શાળા વિકાસ યોજનનાની વાત કરી છે

a)

કલમ 22

b)

કલમ 7

c)

કલમ 13

d)

કલમ 21

9.

કોઈ બાળકને શારીરિક કે માનસિક ત્રાસ આપી શકાય નહિ તે RTE ની કઈ કલમમાં આ બાબત નો નિર્દેશ છે.

a)

કલમ 23

b)

કલમ 22

c)

કલમ 17

d)

કલમ 11

10.

RTE અંતર્ગત ધોરણ 1 થી 5 માં વર્ષ દરમ્યાન કામ ના કેટલા દિવસો નક્કી કરાયા છે.

a)

180

b)

190

c)

200

d)

220

11.

RTE માં શિક્ષકોને અઠવાડિયાના ઓછામાં ઓછા કામના કેટલા કલાકો નક્કી કરાયા છે..

a)

40

b)

45

c)

50

d)

35

12.

RTE અંતર્ગત ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ માં શિક્ષણ કાર્યમાટે ઓછામાં ઓછા કેટલા કલાક નક્કી કરાયેલ છે..

a)

900

b)

700

c)

1000

d)

800

13.

RTE અંતર્ગત ધોરણ 6 થી 8 માટે વર્ષ દરમ્યાન શિક્ષણ કાર્ય માટે ઓછામાં ઓછા કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે..

a)

800

b)

900

c)

1000

d)

12000

14.

RTE ની કઈ કાલમમાં શિક્ષકો ના ખાનગી ટ્યુશન માટે નિષેધનો ઉલ્લેખ કરાયો છે

a)

કલમ 21

b)

કલમ 11

c)

કલમ 29

d)

કલમ 28

15.

RTE ની કલમ 25 માં કઈ બાબત નો ઉલ્લેખ કરાયો છે.

a)

SMC

b)

SDP

c)

વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર

d)

ખાનગી ટ્યુશન

16.

RTE 2009 મુજબ શાળામાં 1 થી 60 સુધી વિદ્યાર્થી હોય તો કેટલા શિક્ષકો મળે..

a)

1

b)

2

c)

3

d)

4

17.

બાળ અધિકારોનું રક્ષણ RTE 2009 ના કયા પ્રકરણ નો ભાગ છે...

a)

પ્રકરણ 6

b)

પ્રકરણ 7

c)

પ્રકરણ 4

d)

પ્રકરણ 2

18.

RTE ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની બાબત છે..

a)

કલમ 26

b)

કલમ 27

c)

કલમ 29

d)

કલમ 32

19.

આજ સુધી પરિવારનો માળો સલામત અને હૂંફાળો ના કેટલાભાગ પ્રસારિત થયા

a)

21

b)

23

c)

25

d)

26

20.

આજ સુધી સ્ટડી એટ હોમ નું કેટલા વીક નું માટેરિયલ આવ્યું

a)

3

b)

4

c)

5

d)

6