wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

B4

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ગઈ બાલ સભા માં કયા વિષય માં લાભ આપવામાં આવ્યો હતો?

a)

સંપ

b)

અભ્યાસ

c)

ક્રોધ

d)

પ્રાથના

2.

સભાની શરૂઆત માં સૌ પ્રથમ કયું કીર્તન મુકવામાં આવ્યું હતું?

a)

એક દિવ્ય પુરુષ

b)

તમને ગમે તે અમને

c)

અમે રેહનારા રે..

d)

આપ મારા હું આપનો

3.

નર્મદા ડેમ બનાવવાનો મૂળ સંકલ્પ કોનો હતો?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

નરેન્દ્ર મોદી

c)

ગાંધીજી

d)

ઇન્દિરા ગાંધી

4.

આવતી બાલ સભા માં તમે બીજા બે નવા બાળકોને સભામાં જોડી સંચાલક ને જાણ કરવાથી શું ફાયદો થશે?

a)

ઇનામ મળશે

b)

સર્ટીફીકેટ મળશે

c)

a અને b બંને

d)

એકપણ નહિ

5.

૨૨+૪=૨૪

૧૩+૬=૧૬

૮૦+૨=૮૨

૬૭+૯=_____

a)

૭૯

b)

૭૬

c)

૬૯

d)

૯૯

6.

બનશું અમે આદર્શ બાલ __________ પંક્તિ પૂર્ણ કરો..

a)

સદા મૂર્તિમાં રમનાર

b)

થઇ હરી કૃપા

c)

શ્રીજીનો દરબાર

d)

એકપણ નઈ

7.

બાલ સંમેલનમાં કેવી રીતે લાભ લેશો?

a)

શ્વેત્ વસ્ત્રો પહેરીને

b)

નોટ પેન લઈને

c)

પલાઠી વાળીને

d)

આપેલ તમામ

8.

માઉન્ટ એવરેસ્ટ શિખર કયાં આવેલું છે?

a)

A. તિબેટમાં

b)

B. ચીનમાં

c)

C. નેપાળમાં

d)

D. ભારતમાં

9.

તે વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે?

a)

A. હિંદ મહાસાગર

b)

B. એટલાન્ટિક મહાસાગર

c)

C. પેસિફિક મહાસાગર

d)

D. રાતો સમુદ્ર

10.

વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?

a)

A. નર્મદા નદી

b)

B. નાઇલ નદી

c)

C. મેકેન્ઝી નદી

d)

D. મિસિસિપી નદી

11.

હાલમાં આપણા દેશના Prime Minister કોણ છે?

a)

અમિત શાહ

b)

વિજય રૂપાણી

c)

રાહુલ ગાંધી

d)

નરેન્દ્ર મોદી

12.

ભારત નાટ્યમ એ કયા રાજ્યમાં વિશેષ પ્રચલિત છે?

a)

A. તેલંગાણા

b)

B. કેરાલા

c)

C. તામિલનાડુ

d)

D. આંધ્રપ્રદેશ

13.

WHO નું સંપૂર્ણ નામ

a)

A. World Healthy Organization

b)

B. World Health Organization

c)

C. World Health Optimization

d)

D. Whole Health Organizarion

14.

બાલ સંમેલનનો લાભ કોની ઉપર લેસો ?

a)

www.smvs.org

b)

smvs

c)

a અને b બંને

d)

એક પણ નઈ

15.

કમ્પ્યુટર શોધક કોન હતા?

a)

A. ચાર્લ્સ બેબેજ

b)

B. બીલ ગેટ્સ

c)

C. થોમસ અલ્વા એડિસન

d)

D. સુંદર પિચાઇ

16.

કયા શહેરને સનસિટી કહેવામાં આવે છે?

a)

A. જમ્મુ કશ્મિર

b)

B. જોધપુર

c)

C. મોઢેરા

d)

D. અમૃતસર

17.

કયા દેશમાં શૂન્યની શોધ થઈ?

a)

A. કંબોડિયા

b)

B. ફિલીપાઇન્સ

c)

C. મલેશિયા

d)

D. ભારત

18.

અમદાવાદ કઈ નદીના કાંઠે આવેલુ છે?

a)

A. સાબરમતી

b)

B. તાપી

c)

C. નર્મદા

d)

D. સરસ્વતી

19.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં બાંધવામાં આવી છે?

a)

A. નર્મદા નદી કાંઠે

b)

B. સાબરમતી નદી કાંઠે

c)

C. તાપી નદી કાંઠે

d)

D. મહી નદી કાંઠે

20.

-52, -49, -46, -43, __?__

a)

A. -40

b)

B. -41

c)

C. -42

d)

D. -39

21.

ભારતના રાષ્ટ્રપતિ કોણ છે?

a)

A. નરેન્દ્ર મોદી

b)

B. રામ નાથ કોવિંદ

c)

C. અમિત શાહ

d)

D. નીતિન પટેલ

22.

સૌથી વધુ માનવ વસ્તી ધરાવતો ખંડ...

a)

A. યુરોપ

b)

B. આફ્રિકા

c)

C. આર્કેટીક

d)

D. એશિયા

23.

કયા કિશોર મુક્ત ને પ.પૂ.સ્વામીશ્રીના આશીર્વાદથી IS અધિકારીની નોકરી મળી ગઈ?

a)

મુકુન્દ

b)

સંદીપ

c)

સ્પર્શ

d)

નંદ

24.

કોને સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે ખોળામાં બેસાડીને સંત દીક્ષા આપેલી છે?

a)

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

b)

સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રી

c)

a અને b બંને

d)

એક પણ નઈ

25.

આયુ પૂરી થઇ ગયા હોવા છતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી એ કયા પૂ.ભગત ને મહારાજ ને પ્રાથના કરી રખાવ્યા ?

a)

પૂ. સંયમ ભગત

b)

પૂ.ભાદર ભગત

c)

પૂ.નિર્લોભ ભગત

d)

પૂ.મંત્ર ભગત