NEW
Font size
WorksheetsASHA
Total questions: 20
Worksheet time: 12mins
આશાને જરૂરી હોય એવા આવશ્યક કૌશલ્યો કેટલા છે ?
2
5
6
3
આશાની પસંદગી કોણ કરે છે ?
FHW
મેડિકલ ઑફિસર
સરપંચ
ગ્રામસભા
આશાની પ્રવૃત્તિઓ કેટલી છે?
1
3
5
7
નીચેનામાંથી કયું આશાનું કૌશલ્ય નથી?
માતાનું આરોગ્ય
સામાજીક ગતિશીલતા
નવજાત શિશુ આરોગ્ય
રેકોર્ડ જાળવવું
ભારતના બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે?
5
6
7
8
આરોગ્યના હકમાં નીચેનામાંથી શું નથી આવતું?
દરેક સમુદાય માટે આરોગ્ય સેવા
મફત આરોગ્ય સેવા
સારી ગુણવત્તા વાળી આરોગ્ય સેવા
નાની ઉમરના બાળકો પાસે કામ કરાવવું
યોગ્ય રીતે હાથ ધોવા માટે કેટલી મિનિટ જોઈએ?
1
2
3
4
આશાની ભૂમિકા કેટલી છે?
1
2
3
4
શેમાંથી વધુ ચરબી મળે છે?
ઇડાં, માંસ, દૂધ, દાળ, માછલી
ચોખા, ઘઉં, મકાઈ, બાજરી, રાગી, કદમૂળ
શાકભાજી, ફળો, ફણગાવેલા અનાજ
.તેલ, માખણ, ઘી, સુકો મેવો
શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે?
૯૪º F થી ૯૫ºF
૯૬.૫º F થી ૯૮ºF
૯૭º F થી ૯૮.૬ºF
૯૯º F થી ૧૦૦ºF
નવજાત શિશુ માટે નીચેનામાંથી કયું લક્ષણ જોખમી છે?
પ્રથમ દિવસે સ્તનપાન કરતું નથી
અધૂરા માસે જન્મેલ
ઓછુ વજન હોય
ઉપરના તમામ
બાળકમાં નીચેનામાંથી કયું લક્ષણ ગંભીર નથી?
ડૂટીમાં પરૂ
ઝડપી શ્વાસોચ્છશ્વાસ
વારંવાર ઉલટી કરવી
એકપણ નહિ
બાળકની ઉંમર ૫ મહિનાની છે તો તે ૧ મિનિટમાં કેટલા શ્વાસ લેશે તો તે સામાન્ય કહેવાશે?
૩૦ થી ઓછા
૪૦ થી ઓછા
૫૦ થી ઓછા
૬૦ થી ઓછા
બાળકને ઝાડા થયા હોય તો કયા સંજોગોમાં તાત્કાલિક દવાખાને મોકલવાની જરૂર છે?
સ્તનપાન કરતું ન હોય
તાવ આવે
ઝાડામાં લોહી પડતું હોય
તમામ વિકલ્પ
કોલોસ્ટ્રોમને ઓરડાના તાપમાને કેટલા સમય સુધી સાચવી શકાય છે?
૫ કલાક
૧૦ કલાક
૧૨ કલાક
૨૪ કલાક
નીચેનામાંથી કયું લક્ષણ બાળક વધુ જોખમી છે એવું કહેવાય?
અધૂરા મહીને જન્મેલ
વજન ૨ કિલોથી ઓછું હોય
પ્રથમ દિવસે સ્તાનપાન ના કરતું હોય
તમામ વિકલ્પ
નીચે માંથી આશા ની ભૂમિકા કઈ છે
સેવા આપનાર
સેવા અપાવનાર
ચળવળકાર
તમામ વિકલ્પ
છેવાડાના લોકો કોણ હોઈ શકે?
અનુસુચિત જાતી-જનજાતી
ફક્ત સ્ત્રી કમાતી હોય તેવા પરિવારો
રોજમદાર, સ્થળાંતરિત પરિવારો
તમામ વિકલ્પ
કુપોષણથી પીડિત વ્યક્તિ બીમાર પડવાનું મુખ્ય કારણ શું?
જનીનિક ખામી
રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી
વજન ઓછુ હોવું
તમામ વિકલ્પ
સગર્ભાવસ્થાની ઓછામાં ઓછી કેટલી મુલાકાત હોય છે,?
4
6
9
8
