NEW
Font size
WorksheetsFHW ૨૬/૦૪/૨૦૨૪
Total questions: 15
Worksheet time: 5mins
બેસિક લાઈફ સ્પોર્ટ પ્રમાણે ઇન્ફન્ટ બાળકો માટે સીપીઆર નો દર
3:2
30:૨
૧૫:૨
૨:૧૫
આ ક્યૂ મચ્છર છે?
એનોફીલીસ
એડિસ
ક્યુલેક્સ
નથી ખબર
દર્શાવેલ ફોટા માં વીવીએમ ઉપરથી પોલિયો ની રસી
વાપરવા યોગ્ય
વાપરવા અયોગ્ય
આ કઈ સિરિંજ છે?
ટ્યૂબર્ક્યુલીન
ઇન્સ્યુલીન
BMW નીકાલ શેમાં કરશો?
લાલ
પીળો
સફેદ
બ્લૂ
બેસિક લાઈફ સ્પોર્ટ પ્રમાણે એડલ્ટ માટે સીપીઆર નો દર
3:2
30:૨
૧૫:૨
૨:૧૫
૩ દિવસના અરક્ષિત બાળક ને બીસીજી કેટલું આપશો?
૦.૧
૦.૫
૦.૦૫
0.01
bmw નિકાલ શેમાં કરશો?
લાલ
પીળો
સફેદ
બ્લૂ
બ્લડ સ્પિલ મેનેજમેંટ માં કેટલા ટકા હાયપોક્લોરાઈડ વાપરવું?
0.5
૧
૫
૧૦
તૂટેલી વેક્સિનની વાયલ ને BMW માં શેમાં નિકાલ કરશો
લાલ
પીળો
સફેદ
બ્લૂ
OGTT ની બીજી ટેસ્ટ આશરે સગર્ભાવસ્થા ના ક્યાં અઠવાડીયા ના સમયગાળા દરમિયાન કરવી જોઈએ?
૨૨ થી ૨૬
૨૪ થી ૨૮
૨૬ થી ૩૦
૨૮ થી ૩૨
OGTT માટે ૭૫ ગ્રામ ગ્લુકોસ કેટલા એમ એલ પાણીમાં ઓગાળવું જોઈએ?
૧૦૦
૨૦૦
૩૦૦
૪૦૦
મિતેશ કે જેની ઉમર ૮ વર્ષ છે તો તેને આર્યન ની કેટલા એમજી ની ગોળી આપીશું?
૪૫
૬૫
૮૫
૧૦૦
૧૨૫
બીસીજીની રસી માં ક્યૂ ડાયલ્યુયન્ટ વપરાય છે?
nacl
sterile water
આ ક્યૂ મચ્છર છે?
ક્યૂલેક્સ
એડિસ
એનોફીલીસ
સેન્ડ ફલાય
