wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ample day 4

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પાટણ કઈ નદી પર આવેલું છે ?

a)

સરસ્વતી

b)

નર્મદા

c)

ગંગા

d)

યમુના

2.

તરણેતર નો મેળો કાયા જિલ્લા માં ભરાય છે ?

a)

જૂનાગઢ

b)

અમરેલી

c)

સુરેન્દ્રનગર

d)

ઔઠા

3.

મીઠું પાકવા માં ભારતના રાજ્યો માં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?

a)

1

b)

2

c)

3

d)

4

4.

વિમાન ના ટાયર મા કયો ગેસ ભરવામાં આવે છે.

a)

N2

b)

H2

c)

02

d)

CH4

5.

કઈ ભારતીય ફિલ્મ મા 71 ગીત છે?

a)

નરસિંહ મેહતા

b)

ઇંદ્રસાભા

c)

શેઠ છગળશા

d)

રાજા હરિશચંદ્ર

6.

વિશ્વ કિડની દિવસ ક્યારે માનવામાં આવે છે.

a)

14 મી એપ્રિલ

b)

14 મી માર્ચ

c)

14 મી જૂન

d)

14 મી ડિસેમ્બર

7.

મીરાંદાતાર ની દરગાહ ક્યાં આવેલી છે?

a)

ઉનાવા

b)

પંજાબ

c)

દુબઇ

d)

હરિયાણા

8.

સલાયા બંદર કયા જિલ્લામાં આવેલું છે?

a)

જામનગર

b)

જુનાગઢ

c)

અમરેલી

d)

સુરેન્દ્રનગર

9.

લોહીમાંના રક્તકણો નુ આયુષ્ય કેટલા દિવસ નુ હોય છે?

a)

220

b)

120

c)

420

d)

20

10.

વડાપ્રધાન જો સંસદ ના સભ્ય હોય તો....

a)

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે

b)

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી

c)

પોતાની ઇચ્છાથી મતદાન કરી શકે

d)

ઉપરોક્ત એક પણ નહિ

11.

કોને ભારતીય સિવિલ સેવા ના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

a)

લોર્ડ રિપન

b)

લોર્ડ ડેલહાઉસી

c)

લોર્ડ કેનિંગ

d)

લૉર્ડ કૉર્નવોલીસ

12.

દાંતને સ્વસ્થ બનાવવા કયુ તત્વ ઉપયોગી છે

a)

ફ્લોરિંન

b)

બેન્જામિન

c)

ક્લોરીન

d)

સોડિયમ સલ્ફેટ

13.

કેગ નું પદ નીચેનામાંથી કોનું સમકક્ષ ગણાય છે?

a)

પ્રધાનમંત્રી

b)

નાણામંત્રી

c)

રાજ્યપાલ

d)

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ

14.

કાર્બોમાઇડ શું છે?

a)

જંતુનાશક

b)

ખાતર

c)

કાપડ ઉદ્યોગમાં વપરાતી ડાઈ

d)

વિસ્ફોટક

15.

વિશ્વમાં સૌથી વધારે જમીન કોની પાસે છે?

a)

કેથોલિક ચર્ચ

b)

રસિયા

c)

અમેરીકા

d)

થાઈલેન્ડ

16.

કયા દેશમાં પાંચ સૂરજ દેખાય છે?

a)

કેનેડા

b)

અમેરિકા

c)

ઇંગ્લેન્ડ

d)

ચાઇના

17.

ટ્રેન માં કેટલા ગેર હોય છે?

a)

30

b)

31

c)

32

d)

40

18.

કેબીસીને અમિતાભ બચ્ચન સિવાય બીજા કોણે host કરેલું છે?

a)

શાહરુખ ખાન

b)

આમિર ખાન

c)

સલમાન ખાન

d)

અક્ષય કુમાર

19.

ઇન્ટરનેટ નું જૂનું નામ શું છે

a)

પેપર નેટ

b)

એપરા નેટ

c)

એરપા નેટ

d)

અકીયમ નેટ

20.

કયુ પક્ષી માત્ર વરસાદમાં જ પાણી પીવે છે?

a)

ચાતક

b)

મોર

c)

સુરખાબ

d)

રાજહંસ