WorksheetsMatruchaya School Quiz - 7
Total questions: 25
Worksheet time: 13mins
સયાજી રત્ન એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યું?
ઈન્ફોસીસ ના નારાયણ મૂર્તિ
ટાટા ગ્રુપના રતન ટાટા
બોલીવડ ના અમિતાભ બચ્ચન
સંગીતકાર સચિન જીગર
ભારતમાં એપલ કંપની ના હેડ તરીકે કોની નિમણુંક થઈ?
વિનય વર્મા
અવિનાશ વ્યાસ
આશિષ ચૌધરી
રાજન ભાટી
ફેની નદી ક્યા રાજ્યમાંથી વહે છે?
ત્રિપુરા
અસમ
અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
વિશ્વમાં સૌથી સુરક્ષિત દેશ ક્યો છે?
આઇસલેન્ડ
આર્યલેન્ડ
જોર્ડન
ચીલી
સાઉથ એશિયા યુથ પીસ કોન્ફરન્સ ક્યાં યોજાય?
દિલ્લી
ચેન્નાઇ
વારાણસી
સિક્કિમ
A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે, B અને C પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે, A અને
E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. તો પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે?
A
B
C
E
ડુંગળીની કિંમત ટામેટા કરતાં વધુ છે. ટામેટાની કિંમત મરચા કરતાં ઓછી છે મરચાની કિંમત ગાજર અને ડુંગળી કરતાં વધુ છે. આમાંથી સૌથી મોંઘુ શું?
ડુંગળી
ટામેટા
ગાજર
મરચા
.......... Information, we had was insufficient.
Little
A little
The little
એક માણસ પ્રસ્થાન બિંદુથી ઉત્તર દિશા તરફ ૨ મીટર ચાલે છે ત્યારબાદ જમણી બાજુ ફરી ૩ મીટર ચાલે છે પછી તે ડાબી બાજુ ૨ મીટર ચાલે છે હવે તેનું મુખ કઈ દિશામાં હશે?
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ
એપ્રિલનો અંતિમ દિવસ બુધવાર છે તો અપ્રિલનો પ્રથમ દિવસ કયો વાર હશે?
મંગળવાર
બુધવાર
ગુરુવાર
સોમવાર
એક દિવસમાં કેટલી વખત મિનિટ કાંટો કલાક કાંટાને ક્રોસ કરે છે?
૨૨ વખત
૨૩ વખત
૨૪ વખત
૧૨ વખત
આડા અવળા મૂળાક્ષર પરથી શબ્દ બનાવો. - IPELOC
ICEPLO
COLPIE
PICELO
POLICE
ધારો કે અત્યારે ૩:00 વાગ્યા છે તો 20 મિનિટ પછી ઘડિયાળના નાના અને મોટા કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો બનશે?
૩૦
૧૧૦
૨૦
૧૨૦
CAT = 24, DOG = 26 તો OX = ?
૩૮
૪૦
૩૯
૫૦
સૈન્ય - કયા પ્રકારની સંજ્ઞા છે???
દ્રવ્યવાચક
સમૂહવાચક
જાતિવાચક
ભાવવચક
કમળો ની ભુમી તરીકે કોણ
ઓળખાય છે?
રોમ
કાશ્મીર
કેનેડા
ન્યુયોર્ક
Which of the followings is the plural form of 'loaf'?
Loves
Loafs
Loaves
Loaven
સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે?
નેહરુ
અલીભાઇઓ
ખાન અબ્દુલ ગફારખાન
અબ્દુલ કલામ
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે' પંક્તિમાં કયો અલંકાર છે?
વ્યતિરેક
સજીવરોપણ
વર્ણનુપ્રાસ
શબ્દનુપ્રાસ
I lost......... marbles which I had.
Few
A few
The Few
ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે.- વાક્યનો અલંકાર નો પ્રકાર જણાવો.
અનન્વય
ઉપમા
યમક
આંતરપ્રાસ
દેશબંધુનું ઉપનામ કોને મળ્યું હતું?
લાલા લજપતરાય
ચિત્તરંજન દાસ
ચંદ્રશેખર
બાલ ગંગાધર ટિળક
competitions શબ્દ નો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ ન બને?
come
emotions
pet
ambitions
કુંજર શબ્દનો સમાનાર્થી શું??
હાથી
વાઘ
ઘોડો
શિયાળ
ત્રિભુવન- કયો સમાસ છે???
બહુવ્રીહિ
કર્મધારય
ઉપપદ
દ્વિગુ
