wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General Knowledge Quiz by Rutu. R Dhanaliya

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

a)

કોયલ

b)

બુલબુલ

c)

મોર

d)

કાગડો

2.

આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ?

a)

નાઈટ્રોજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

ઓક્સિજ્ન

d)

હાઈડ્રોજ્ન

3.

આપણા વર્તમાન વડાપ્રધાન નું નામ શું છે?

a)

શ્રી અમીત શાહ જી

b)

શ્રી નરેન્દ્ર મોદી જી

c)

શ્રી મનમોહનસિંહ જી

d)

શ્રી હામિદ અંસારી જી

4.

16 ×\times 9 કેટલા થાય?

a)

124

b)

154

c)

144

d)

134

5.

વર્તમાન ભારતીય ચલણી નોટ પચાસ નો રંગ કેવો છે?

a)

વાદળી

b)

ગુલાબી

c)

પીળો

d)

લીલો

6.

તમારા મમ્મીના ભાઈની દિકરી તમારે શું થાય?

a)

બહેન

b)

માસી

c)

ભત્રીજી

d)

ફોઈ

7.

ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે?

a)

ગરબા

b)

કથક

c)

કુચીપુડી

d)

ભરત નાટ્યમ

8.

10 ના બે ગણામાં 10 ઉમેરતા કેટલા મળે?

a)

40

b)

50

c)

20

d)

30

9.

ગુજરાતનું પાટનગર નીચેનાંમાથી કયું છે?

a)

મહેસાંણા

b)

અમદાવાદ

c)

ગાંધીનગર

d)

કચ્છ

10.

તાજ મહેલ કયાં આવેલ છે?

a)

અમરેલી

b)

આગ્રા

c)

આણંદ

d)

અમદાવાદ

11.

તળપદો શબ્દ 'અડાળી' નો અર્થ શું થાય?

a)

ચમચી

b)

રકાબી

c)

પાટલી

d)

તપેલી

12.

ક્યો હિંદુ તહેવાર અંગ્રેજી કેલેંડર પ્રમાણે ઉજવાય છે?

a)

હોળી

b)

દિવાળી

c)

ઉતરાયણ

d)

ધૂલેટી

13.

ગુજરાત રાજ્યનાં જીલ્લાઓ કેટલાં છે?

a)

32

b)

34

c)

35

d)

33

14.

'બાબુલ ટ્રી' (Babool Tree) નું ગુજરાતી અર્થ શું થાય?

a)

આંબા નું ઝાડ

b)

પીપળા નું ઝાડ

c)

બાવળ નું ઝાડ

d)

વડ નું ઝાડ

15.

નીચેમાંથી કય એપ્લીકેશન ની મદદ્થી રીલ્સ બનાવી શકાય છે?

a)

વોટ્સએપ

b)

ઈંસ્ટાગ્રામ

c)

મેસેંજર

d)

ટવીટર

16.

'એપલ' નો નીચેમાથી કયો સ્પેલીંગ સાચો છે.

a)

Aple

b)

Aaple

c)

Apple

d)

Appl

17.

ગુજરાત રાજયનાં વર્તમાન મુખ્ય મંત્રી કોણ છે?

a)

શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા જી

b)

શ્રી વિજયભાઈ રુપાણી જી

c)

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી

d)

શ્રી કુબેરભાઈ ડિંડોર જી

18.

સંસ્કૃત ભાષામાં 'ત્રણ' (3) ને શું કહેવાય?

a)

તૃત્ય

b)

ત્રે

c)

ત્રણ

d)

ત્રિણિ

19.

19 ×\times 9 કેટલા થાય?

a)

111

b)

181

c)

171

d)

180

20.

આપણે ઉછ્વાસમાં નીચેમાંથી કયો વાયુ બહાર કાઢવી છીએ?

a)

ઓક્સિજ્ન

b)

નાઈટ્રોજ્ન

c)

હિલીયમ

d)

કાર્બન ડાયોકસાઈડ