NEW
Font size
WorksheetsGujarati round 1
Total questions: 15
Worksheet time: 30mins
હિંદને કોની ભૂમિ કહી છે ?
પ્રાર્થનાની
દેવોની
વેદોની
સૂર્યદેવની
હિંદમાતાને સંબોધન કાવ્યના કવિનું ઉપનામ જણાવો.
કાન્ત
કલાપી
સુન્દરમ્
સેહેની
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ?
યુવાની
નમ્રતાથી
ખુમારી
વફાદારી
રેલવે - સ્ટેશન ચિત્રપાઠમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?
૨:૩૦
૩:૪૫
૪:૪૦
૫:૨૫
‘રામાયણ' ગ્રંથના રચયિતા ઋષિ કોણ છે ?
કબીર
વ્યાસ
વાલ્મીકિ
નાનક
"પથ્થર કે લાકડામાં કોતરકામ કરનાર "–શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
દરજી
મોચી
શિલ્પી
સુથાર
"હિંદમાતાને સંબોધન" કાવ્યનો પ્રકાર જણાવો.
ભક્તિગીત
પ્રકૃતિગીત
પ્રાર્થનાગીત
એક પણ નહિ.
' દ્વીદલ ' બોધકથાના લેખક કોણ છે ?
ડૉ. આઈ. કે. વીજળીવાળા
નાથાલાલ દવે
સંતબાલ
ધીરુભાઈ પરીખ
ખ્રિસ્તીઓ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે ?
પારસી
યહૂદી
વિશ્વાસી
ધરમી
' દેવભૂમિ' શબ્દનો અર્થ શો છે ?
મૃગભૂમિ
કંચનભૂમી
હિન્દભૂમિ
પવિત્રભૂમી
" લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન "-- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
લૉન
ઉગાડેલું
લીલું મેદાન
સપાટ મેદાન
શિલ્પી એકાગ્રતાથી ________ ઘડી રહ્યો હતો.
ઇમારત
ઘર
મંદિર
મૂર્તિ
' વંદન ' શબ્દનો સમાનાર્થી શબ્દ શો થાય ?
નમસ્કાર
પ્રણામ
A અને B
વદન
આ ક્યાં ધર્મનું પ્રતીક છે ?
ખ્રિસ્તી
શીખ
હિંદુ
પારસી
' નિરોગી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શો થાય ?
રોગી
ગરીબ
અરોગી
એક પણ નથી.
