wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એક ભારત શ્રેષ્ઠ ભારત

Total questions: 11

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઇ?

a)

1 લી નવેમ્બર 2004

b)

1લી મે 1960

c)

15 મી ઓગસ્ટ 1960

d)

1 લી નવેમ્બર 2001

2.

છતીસગઢ રાજ્યની સ્થાપના કયારે થઇ?

a)

1 લી મે 1960

b)

1લી એપ્રીલ 1960

c)

1 લી નવેમ્બર 2000

d)

1 લી નવેમ્બર 2004

3.

ગુજરાતનું પાટનગર કયું છે?

a)

ભાવનગર

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

સુરત

4.

છત્તીસગઢ નું પાટનગર કયું છે?

a)

દિસપુર

b)

રાયપુર

c)

જમશેદપુર

d)

બિલાસપુર

5.

ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે?

a)

શ્રી નરેન્દ્ર મોદી

b)

શ્રી નીતિનભાઈ પટેલ

c)

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

d)

શ્રી વિજયભાઈ રૂપાણી

6.

છત્તીસગઢના હાલના મુખ્યમંત્રી કોણ છે?

a)

શ્રી રમણસિંહ

b)

શ્રી ભૂપેશ બાધેલ

c)

શ્રી અજીત જોગી

d)

શ્રી અનસુયા ઉઈકેય

7.

ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

સુરત

d)

વડોદરા

8.

છત્તીસગઢ નું સૌથી મોટું શહેર કયું છે ?

a)

વિલાસપુર

b)

બિલાસપુર

c)

રાયપુર

d)

અહમદપુર

9.

છત્તીસગઢના રાજ્યપાલ કોણ છે ?

a)

શ્રી અનસુયા ઉઈકેય

b)

શ્રી રામનામ કોવિંદ

c)

શ્રી આચાર્ય દેવવ્રત

d)

શ્રીમતી આનંદીબેન પટેલ

10.

ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે ?

a)

મૈના

b)

કાબર

c)

સુરખાબ

d)

બગલો

11.

છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે ?

a)

મૈના

b)

ચકલી

c)

સુરખાબ

d)

કટહલ