NEW
Font size
Worksheetsભારત નૉલેઝ કવિઝ 3
Total questions: 15
Worksheet time: 5mins
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જણાવો.
વડ
પીપળો
આંબો
આસોપાલવ
ભારતનું રાષ્ટ્રીય ફળ જણાવો.
કેરી
દાડમ
તરબૂચ
સફરજન
ભારતની રાષ્ટ્રીય રમત જણાવો.
ક્રિકેટ
હોકી
ચેસ
કબડ્ડી
ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી જણાવો.
વેહલ
ડોલ્ફિન
ઓક્ટોપસ
કાલુ માછલી
કઈ સંવત સાથે જોડાયેલા પંચાંગને રાષ્ટ્રીય પંચાંગ તરીકે ઓળખવામાં આવે છે?
શક સંવત
વિક્રમ સંવત
ગુપ્ત સંવત
વિજય સંવત
ભારત એશિયા ની કઈ દિશામાં આવેલું છે?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
ભારતની દક્ષિણ દિશામાં કયો દેશ આવેલો છે?
પાકિસ્તાન
નેપાલ
મ્યાનમાર
શ્રીલંકા
ભારતની વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો છે?
નેપાળ
પાકિસ્તાન
બર્મા
ભૂતાન
ભારતની સંસદના ઉપલા ગૃહ ને શું કહે છે?
લોકસભા
રાજ્ય સભા
વિધાનસભા
રાષ્ટ્રપતિ ભવન
આપણા દેશના રાષ્ટ્રપિતા નું નામ જણાવો.
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
સર્વપલ્લી રાધાકૃષ્ણ
રાજેન્દ્ર પ્રસાદ
ભારત દેશ કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે?
ઉત્તર ગોળાર્ધ
દક્ષિણ ગોળાર્ધ
15મી ઓગસ્ટની કયા દિન તરીકે ઓળખવામાં આવે છે?
સ્વાતંત્ર દિન
ગણતંત્ર દિન
પ્રજાસત્તાક દિન
બંધુતા દિન
આપેલ ચિત્ર કઈ ઈમારતનું છે તે જણાવો.
તાજમહાલ
લાલ કિલ્લો
બુલંદ દરવાજો
જામા મસ્જિદ
આપેલ ચિત્ર કયા નેતા નું છે તે જણાવો.
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજેન્દ્ર પ્રસાદ
આપેલ ચિત્ર કયા ક્રાંતિવીરની છે તે જણાવો.
સુભાષચંદ્ર બોઝ
લાલ બહાદુર શાસ્ત્રી
ચંદ્રશેખર આઝાદ
મંગલ પાંડે
