NEW
Font size
Worksheetsહું કોણ છું
Total questions: 15
Worksheet time: 8mins
જીવન માં જે જે સામે આવ્યું તેનું પૂરેપૂરું _________ કર્યા સીવાય માણસ તેને અપનાવતો નથી.
ડીટેકશન
અપ્રુંવલ
ડાયગ્નોસિસ
રીયલાયઝેસન
બધું રીયલલાયઝેસન કર્યું માત્ર ________ નું રીયલલાયઝેસન જ ના કર્યું.
બીજાનું
પડોશીનું
અન્યોનું
સેલ્ફનું
અનંત અવતાર થી શેની ઓળખાણ અટકી પડી છે ?
તે કોણ છે?
હું કોણ છું ?
દાદા કોણ છે ?
મહાવિદેહ ક્યાં છે ?
કોણ અન્યને હું કોણ છું ની ઓળખાણ સરલતા થી કરાવી શકે ?
જેને ઓળખાણ ના થઈ હોય તે
જેને ઓળખાણ થઈ હોય તે
વ્યવસ્થિત કરાવે
નસીબ પર આધારિત છે
અનંત અવતાર થી હું કોણ છું ની ઓળખાણ અટકી છે તેથી શેનો અંત નથી આવતો?
નર્ક ગતી
ભવોભવ
ભટકામણ
અવતાર
હું કોણ છું ની ઓળખાણ સહેલાઈથી કરાવે તે વિભૂતિ એટલે _____.
પંચ પરમેષ્ઠી
આચાર્ય
જ્ઞાનીપુરૂષ
ગણધર
કોણે આ જગત માં જાણવાનું કશું બાકી રહ્યું હોતું નથી ?
મનુષ્ય
જ્ઞાનીપુરૂષ
પ્રાણીઓ
નર્કે જનારા
જ્ઞાનીપુરૂષ આપણને સમજાય એવી કઈ ભાષામાં સમજાવી જાય છે ?
તળપદી
ગામઠી
કાઠીયાવાડી
ચરોતરી
દાદાશ્રી તડપદી ભાષા માં ક્યાં પાયાના પ્રશ્ન નો ઉકેલ આપે છે ?
હું કોણ છું ?
અન્ય કોણ છે ?
ભગવાન કોણ છે ?
મારો ઉદ્દેશ્ય શું છે?
સંતો ગુરુઓ અને જ્ઞાનીપુરુષ માં શું તફાવત ? એનો જવાબ કોણ આપી શકે ?
સાધુઓ
આચાર્ય
આત્મજ્ઞાની
યોદ્ધાઓ
અનંત અવતાર થી લોકો કઈ રીતે મોક્ષ માર્ગ ચડતા આવ્યા છે ?
લિફ્ટથી
ક્રમે ક્રમે
અક્રમ રીતે
ગરુડાકાર રીતે
જ્ઞાનીપુરુષ પ્રમાણે મોક્ષ માર્ગ ________ ના માર્ગે પણ હોઈ શકે.
ક્રમે ક્રમે
ભજનભક્તિ
ધ્યાન ધારણા
એલિવેટર
ક્યાં માર્ગ આ કાળ માં સંસાર માં રહીને પણ મોક્ષ છે ?
ક્રમિક માર્ગ
અક્રમ માર્ગ
ઊર્ધ્વગામી માર્ગ
અધોગામી માર્ગ
મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો તેની આ કાળ માં કોણે સમજ પ્રાપ્ત કરાવી છે ?
દાદાશ્રી
ભગવાન કૃષ્ણએ
કુંદકુંદાચાર્ય
મહાવીર સ્વામી
હું કોણ છું ની ઓળખાણ પછી આધી વ્યાધિ ઉપાધિ માય નિરંતર _______ માં રહેવાય.
સામયિકમાં
ધ્યાનધારણામાં
સ્વસમાધિમાં
માત્ર સમાધિમાં
