Worksheetsધોરણ 3 થી 8 પ્રશ્નોત્તરી નારાણપર કન્યા શાળા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપણું રાષ્ટ્રીય ફળ કયું છે ?
a)
કેરી
b)
સફરજન
c)
પપૈયું
d)
દાડમ
2.
એક ટોપલામાં 12 કેરીઓ સમાય છે જો તમારી પાસે 7 ટોપલા કેરીઓ હોય તો કુલ કેટલી કેરીઓ તમારી પાસે હશે?
a)
84
b)
94
c)
72
d)
64
3.
5+5+6+8= કેટલા થશે ?
a)
22
b)
28
c)
24
d)
23
4.
સેકન્ડ કાંટો ઘડિયાળ નો એક ચક્કર ( આંટો ) ફરે તો કુલ કેટલા સેકન્ડ થાય ?
a)
80
b)
60
c)
120
d)
56
5.
એવું કયું પ્રાણી છે કે જે ઉડી પણ શકે છે અને પોતાના બચ્ચા ને દૂધ પણ પીવડાવે છે ?
a)
ચકલી
b)
મોર
c)
ખિસકોલી
d)
ચામાચીડિયું
6.
કયું પ્રાણી નજીકની વસ્તુ કરતા દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે ??
a)
હાથી
b)
ઊંટ
c)
કૂતરો
d)
બિલાડી
7.
90 અંશના ખૂણા ને કયા નામે ઓળખાય છે
a)
કાટકોણ
b)
લઘુકોણ
c)
ગુરુકોણ
d)
કોટિકોણ
8.
જુલાઈ મહિનામાં કેટલા દિવસો આવે.
a)
31
b)
30
c)
29
d)
28
9.
સોંથી ઝડપથી વધતું વૃક્ષ કયું ?
a)
લીંબડો
b)
વાંસ
c)
કુંવારપાઠું
d)
નીલગીરી
10.
માનવ શરીરની કુલ કેટલી ઇન્દ્રિયો છે.?
a)
5
b)
6
c)
4
d)
7
100 %
