wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, પ્રથમ સત્ર: એકમ 4

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સહાયકારી યોજના ભારતમાં કોણ લાવ્યું?

a)

હાર્ડીજ

b)

વિલિયમ બેન્ટિક

c)

ડેલહાઉસી

d)

વેલેસ્લી

2.

દેશી રાજ્યો માટે સહાયકારી યોજના કોના જેવી હતી?

a)

દૂધ જેવી

b)

સાકર જેવી

c)

મીઠા ઝેર જેવી

d)

કડવા કારેલા જેવી

3.

વેલેસ્લી વિસ્તાર યોજના નો પ્રથમ શિકાર કોણ બન્યો?

a)

નાના ફડનવીસ

b)

રાજા રણજીતસિંહ

c)

નિઝામ

d)

ટીપુ સુલતાન

4.

કેટલા વર્ષના ગાળામાં વેલેસ્લી એ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજી સત્તાને સહાયકારી યોજના દ્વારા સર્વોપરી બનાવી?

a)

6

b)

7

c)

8

d)

9

5.

અંગ્રેજોએ કોની સાથે મિત્રતા કરી અફઘાન વિગ્રહ જીત મેળવી?

a)

રાજા રણજીતસિંહ

b)

લક્ષ્મીબાઈ

c)

ટીપુ સુલતાન

d)

નાના સાહેબ પેશ્વા

6.

કયો અંગ્રેજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્ય અને ભેદભાવની નીતિ અંગ્રેજ શાસન નીચે લાવી દીધું?

a)

ડેલહાઉસી

b)

વેલેસ્લી

c)

સર ટોમસ રો

d)

હાર્ડીજ

7.

.............. નીતિમાં અંગ્રેજો રાજ્યમાં ગેરવહીવટ નો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા.

a)

સહાયકારી

b)

ખાલસા

c)

સુધારાવાદી

d)

ઉપરનામાંથી એક પણ નહિ

8.

ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી?

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

ચર્ચિલ

d)

બેન્ટિક

9.

નીચેનામાંથી ભારતના કયા કયા રાજ્યો ખાલસાનીતિ નો ભોગ બન્યા?

a)

સતારા

b)

ઝાંસી

c)

નાગપુર

d)

આપેલ તમામ

10.

ભારતમાં મુંબઈ થી થાણા સુધીની સર્વ પ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ હતી?

a)

ઇસવીસન 1855

b)

ઇસવીસન 1857

c)

ઈસવીસન 1853

d)

ઈસવીસન 1858

11.

ઇ.સ 1857 નો ભારતમાં જે પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી તેમાં કઈ યુનિવર્સિટી નો સમાવેશ થતો નથી?

a)

મુંબઈ

b)

બેંગ્લોર

c)

કોલકાતા

d)

ચેન્નાઈ

12.

ડેલહાઉસીએ નીચેનામાંથી કયા કયા ધારા પસાર કર્યા હતા?

a)

બાળ લગ્ન પ્રતિબંધક ધારો

b)

વિધવા પુનઃવિવાહ ધારો

c)

ઉપરના તમામ

d)

આમાંથી એક પણ નહીં

13.

૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનું મુખ્ય કારણ કયું હતું?

a)

ખાલસાવાદ

b)

ડેલહાઉસીએ કરેલા સુધારાઓ

c)

લોકોમાં અસંતોષની આગ

d)

ઉપરના તમામ

14.

આપેલ ચિત્ર કયા અંગ્રેજ ગવર્નર જનરલ નું છે?

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

એ ઓ હ્યુમ

d)

હાર્ડીજ

15.

નાના સાહેબ પેશ્વા કયા રાજ્યના રાજા હતા?

a)

હૈદરાબાદ

b)

નાગપુર

c)

પુણે

d)

ગ્વાલિયર