wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો ભાગ 3 -નૌસિલ પટેલ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

વલ્લભ મેવાડા ને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ કહેનાર કવિ કોણ હતા

a)

દયારામ

b)

આનંદશંકર ધ્રુવ

c)

કવિ નર્મદ

d)

દેશળજી પરમાર

2.

મરણ પ્રસંગે ગવાતી "રામરાજીયો રચનાર કવિ નીચેના માંથી કયા છે

a)

ભાલણ

b)

બાપુસાહેબ ગાયકવાડ

c)

કે.કા.શાસ્ત્રી

d)

મધુસુદન મોદી

3.

ગરબીના કારણે ગુજરાત નો જયદેવ તરીકે ઓળખાતો કવિ કયો છે

a)

દલપરામ

b)

દયારામ

c)

કવિ કાંત

d)

નવલરામ પંડ્યા

4.

હેમચંદ્રાચાર્ય નું સમાધિ સ્થળ ગુજરાતમાં કયા આવેલું છે

a)

પાલીતાણા

b)

પાટણ

c)

ખંભાત

d)

સિદ્ધપુર

5.

અસાઈત ઠાકર નો જન્મ ક્યા શહેર માં થયો હતો

a)

સિદ્ધપુર

b)

ધંધુકા

c)

તળાજા

d)

એક પણ નહીં

6.

ભવાઈ ની શરૂઆત કરનાર કવિ ......છે

a)

અખો

b)

અસાઈત ઠાકર

c)

પ્રેમાનંદ

d)

અન્ય

7.

નરસિંહ મહેતા એવોર્ડ કોના હસ્તે આપવામાં આવે છે

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

મોરારિબાપુ

d)

ગોપાલ દાસ

8.

રામ રમકડું જડિયું રે રાણાજી મને રામરામકડું જડિયું આ પંક્તિ કોની છે

a)

મીરાંબાઈ

b)

નરસિંહ મહેતા

c)

પ્રીતમ

d)

દયારામ

9.

ઉમાશંકર જોશી એ અખા ને નીચેના માંથી ..........કવિ કહી ને નવાજ્યા છે

a)

ક્રાંત દ્રષ્ટા

b)

હસતો ફિલસૂફ

c)

વેદાંતી કવિ

d)

જ્ઞાનનો વડલો

10.

ભાષાને શુ વળગે ભૂર ?રણમાં જીતે તે શૂર. આ વિધાન કયા કવિનું છે

a)

કવિ ભાલણ

b)

કવિ અખો

c)

કલાપી

d)

અન્ય કવિ

11.

ભાષાને શુ વળગે ભૂર ?રણમાં જીતે તે શૂર. આ વિધાન કયા કવિનું છે

a)

કવિ ભાલણ

b)

કવિ અખો

c)

કલાપી

d)

અન્ય કવિ