NEW
Font size
WorksheetsV - 20 and SV - 96 to 100
Total questions: 20
Worksheet time: 7mins
રજોગુણમાંથી શેની ઉત્પત્તિ થાય છે ?
લોભની
ક્રોધની
કામની
મોહની
તમોગુણમાંથી શેની ઉત્પત્તિ થાય છે ?
લોભની
ક્રોધ ને લોભની
કામની
મોહની
કોણ કોણ નિર્વિકલ્પ સમાધિવાળા હતા તો પણ વિક્ષેપને પામ્યા ?
શિવ
બ્રહ્મા
વિષ્ણુ
દેવતાઓ
જનકની સભામાં કોણ આવ્યું ?
મનોરમા
શાંતા
લીલા
સુલભા
ગૃહસ્થ અને ત્યાગીમાંથી મોટો હરિભક્ત કોને સમજવો ?
ગૃહસ્થ
ત્યાગી
બન્ને
જેની સમજણ મોટી તે
મહારાજ કઈ વાતને સિદ્ધાંત વાર્તા કહે છે ?
સમજણ હોય તો પણ કુસંગ કરવો
સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ ન કરવો
સમજણ ન હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ ન કરવો
સમજણ ન હોય તો પણ કુસંગ કરવો
"હું જેવો છું તેવો જાણે ત્યારે રાજી થાઉં છું ", એમ મહારાજે કહ્યું છે - આ કઈ સ્વામીની વાત છે ?
પ્રકરણ ૪ : ૯૫
પ્રકરણ ૪ : ૯૪
પ્રકરણ ૪ : ૯૭
પ્રકરણ ૪ : ૯૬
આપણો જન્મ કેટલી વાત સાધવા સારુ થયો છે ?
૨
૪
૧
૩
અક્ષરરુપ થાવું એમાં શું અંતરાયરુપ છે ?
શરીર
આત્મા
દેહ
જીવ
આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે. - તેમાં બીજી વાત કઈ છે ?
અક્ષરરુપ થવું
ભગવાનમાં જોડાવું
ભગવાનની ભક્તિ કરવી
ભગવાનની કથા કરવી
'વચનામૃત - ૨૦ : જનકની સમજણ નું' - આ વચનામૃત ક્યારે લખાયું ?
સંવત ૧૮૮૨ મહા સુદી ૩
સંવત ૧૮૮૨ મહા સુદિ ૪
સંવત ૧૮૮૩ મહા સુદિ ૩
સંવત ૧૮૮૩ મહા સુદિ ૪
આ વચનામૃત માં મહારાજ કઈ જગ્યા પર બેઠા હતા ?
શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર
શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની હેઠે
શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ તળે પાટ ઉપર
શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ
મહારાજે કંઠને વિષે કયા પુષ્પનો હાર ધારણ કર્યો હતો ?
મોગરાના
ગુલાબના
ચમેલીના
ચંપાનાં
મહારાજે મસ્તક ઉપર શું ધારણ કર્યું હતું ?
પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા
પાઘને વિષે મોગરના પુષ્પના તોરા લટકતા હતા
પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા લટકતા હતા
રાતા અતલસનું છત્ર
રાજા જનક કોના ગુરુ કહેવાયા ?
રાજા પરિક્ષિતના
શુકદેવજીના
સુલભાના
નારદજીના
રાજા જનકના ગુરુ કોણ હતા ?
વાલ્મીકિ
વેદ વ્યાસ
શૃંગી ઋષિ
પંચશિખ ઋષિ
જ્યારે આ વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?
૧૦ ફેબ્રુઆરી ૧૮૨૬
૧૧ ફેબ્રુઆરી ૧૮૨૬
૧૧ ફેબ્રુઆરી ૧૮૨૭
૧૦ ફેબ્રુઆરી ૧૮૨૭
પોતામાં જે ગુણ હોય તે બીજાને દેખાડે તેને શું કહેવાય છે ?
મધ્યમ
કનિષ્ઠ
ઉત્તમ
ગરીબ
પોતામાં જે ગુણ હોય તે દેખાડે નહીં ને ઢાંકે નહીં તેને શું કહેવાય ?
મધ્યમ
કનિષ્ઠ
ઉત્તમ
ગરીબ
પોતામાં જે ગુણ હોય તે ઢાંકી રાખે તેને શું કહેવાય ?
મધ્યમ
કનિષ્ઠ
ઉત્તમ
ગરીબ
