NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન NMMS ક્વિઝ
Total questions: 15
Worksheet time: 8mins
પ્રાચીન સમયમાં યુરોપમાં ભારતની કઈ ચીઝવસ્તુની ખુબ માંગ હતી ?
સુતરાઉ કાપડ
મલમલ
મરીમસાલા
આપેલ તમામ
કોલંબસ કયા દેશનો વતની હતો ?
સ્પેઈન
પોર્ટુગલ
ઇંગ્લેન્ડ
ઇટાલી
ડચ લોકો કયા દેશના વતની હતા ?
ડેન્માર્ક
હોલેન્ડ
સ્વીડન
પોર્ટુગલ
બક્સર ની લડાઈ ક્યારે થઇ હતી ?
ઈ.સ.1757
ઈ. સ.1764
ઈ. સ.1746
ઈ. સ.1775
આપણે પીવા માટે નું મીઠું પાણી એ કોની ભેટ છે ?
જીવાવરણ
જલાવરણ
મૃદાવરણ
વાતાવરણ
કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે ?
ઓઝોન
નાઇટ્રોજન
હિલિયન
કાર્બન ડાયોક્સાઇડ
વૃક્ષો કાપવાથી ક્યાં વાયુ નું પ્રમાણ વધે છે ?
H²O
O²
CO²
C²O
'સહકારી યોજના' કોને તૈયાર કરી હતી ?
ડેલહાઉસી
રોબર્ટ કલાઈવ
વેલેસ્લી
કોર્ન વોલિસ
જ્વાળામુખી થવાના મુખ્ય કેટલા કારણો જવાબદાર છે ?
ચાર
છ
ત્રણ
પાંચ
ભારતમાં અંગ્રેજી કેળવણી કોણ લાવ્યું હતું ?
મેકોલો
એ.ઓ.હ્યુમ
રોબર્ટ કલાઈવ
બેન્ટિક
લોકસભામાં ગુજરાત રાજ્યની બેઠકો કેટલી છે ?
11
182
26
545
હર્ષવર્ધનના પિતાનું નામશું હતું ?
રાજ્યવર્ધન
પ્રભાકરવર્ધન
દેવગુપ્ત
ભાસ્કરવર્મન
ખજુરાહો નું મંદિર ક્યાં આવેલું છે ?
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
ઉત્તરપ્રદેશ
ભારતમાં કયા બે સ્થળે મેટ્રો ટ્રેન આવેલી છે ?
દિલ્હી અને કોલકાતા
ચેન્નાઇ અને મુંબઇ
દિલ્હી અને મુંબઈ
ઇન્દોર અને વારાણસી
વિશ્વની 90% કોફી કયા ખંડ માંથી પ્રાપ્ત થાય છે ?
ઉત્તર અમેરિકા
દક્ષિણ અમેરિકા
યુરોપ
એશિયા
