NEW
Font size
Worksheetsઆજની ક્વિઝ 9 દહેડા પ્રા .શાળા તા: ખંભાત જી :આણંદ
Total questions: 15
Worksheet time: 8mins
નક્ષત્રો ની સંખ્યા કેટલી છે ?
12
24
27
30
વિક્રમ સંવત નો પ્રથમ મહિનો કયો છે?
ચૈત્ર
કારતક
ફાગણ
પોષ
સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી લેવી પડે ?
પ્રધાન મંત્રી
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
ન્યાયાધીશ
શક સંવત નો પ્રથમ મહિનો કયો છે ?
કારતક
માગસર
ચૈત્ર
ફાગણ
" ઉપર જુઓ. "
વાક્ય માટે નીચેનામથી શું સાચું છે ?
Look down
Look up
Look straight
Look me
ગણી ન શકાય તેવા પદાર્થ ને દર્શાવતી સંજ્ઞા ને શું કહે છે ?
વ્યક્તિ વાચક સંજ્ઞા
ભાવ વાચક સંજ્ઞા
દ્રવ્ય વાચક સંજ્ઞા
જતી વાચક સંજ્ઞા
આપેલ ચુંબકના પ્રકારનું નામ જણાવો
ગજિયો ચુંબક
કંકણાકાર ચુબક
નળાકાર ચુંબક
ઇંડાકાર ચુંબક
2 , 4 , 3 , 9 ,4 ___?
20
16
15
14
4.567 × 100 = ?
45.67
456.7
4567.0
0.4567
વીજળી ના બલ્બમાં રહેલો પાતળો તાર શેનો બનેલો છે ?
કોપર
સ્ટીલ
ટંગસ્તન
નિક્રોમ
સૌથી હલકો વાયુ કયો છે ?
હાઈડ્રોજન
હીલિયમ
કાર્બન ડાયોક્સાઇડ
ઑક્સીજન
પુરાણો ની સંખ્યા કેટલી છે ?
18
16
14
10
ભારતમાં કયા સ્થળે કુંભ મેળો યોજતો નથી ?
વારસણી
ઉજ્જૈન
હરિદ્વાર
નાસિક
121 નું વર્ગમૂળ કેટલું થાય
10
11
12
13
4 ,7,9 ,અને 5 માં એકમના સ્થાનમા 7 આવે તેવી સૌથી મોટી સંખ્યા કઈ છે ?
5497
9754
9547
4597
