NEW
Font size
Worksheetsધોળકિયા સ્કૂલ્સ kbc-1
Total questions: 16
Worksheet time: 17mins
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં -નાનાં રાજ્યો સ્વતંત્ર થયા ?
પુલકેશી બીજાનાં
હર્ષવર્ધનના
મિહિર ભોજના
અશોકના
કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે ?
પલ્લવનું
વરંગલનું
ચોલનું
ચેરનું
સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓ નો ઉદય થયો હતો ?
સામંતશાહી
લોકશાહી
સામ્યવાદી
રાજાશાહી
ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી ?
મુંજે
સીયકે
ભોજે
કુમારપાળે
ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો ?
સેતુંગવન
રાજેન્દ્ર પ્રથમ
અયન
બપ્પદેવ
રાણીનીવાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ?
ચાવડાવંશના
સોલંકીવંશના
પાલવંશના
પ્રતિહારોના
બૂંદેલખંડનું રાજય પાછળથી કયા નામે ઓળખાયું ?
જેજાકભુકિત
ઉજ્જયનિ
પ્રતિહારો
ચૌલુકય
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
કુમારપાળ
ભોજ
સીયક
મુંજ
ભારતની અઢળક સંપતિ જોઈને કોણે ઈ. સ. 1000 થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી ?
શિહાબુદીન ઘોરીએ
ઈબ્રાહીમ લોદીએ
અલાઉદીન ખિલજીએ
મહંમદ ગઝનીએ
વાઘેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું ?
સારંગદેવ
વીરધવલ
વીસળદેવ
કર્ણદેવ
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ?
ચંદેલવંશનું
પરમારવંશનું
પાલવંશનું
પ્રતિહારોનું
પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદીન ઘોરીને હરાવ્યો હતો ?
પાણીપતના મેદાનમાં
હલ્દીઘાટીના મેદાનમાં
તરાઈના મેદાનમાં
પ્લાસીના મેદાનમાં
કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂતશાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે ?
સોલંકી
ચૌહાણ
ચાવડા
વાઘેલા
કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશો પર વરંગલવંશનું રાજય હતું ?
કૃષ્ણા અને કાવેરી
કૃષ્ણા અને ગોદાવરી
નર્મદા અને ગોદાવરી
ગોદાવરી અને કાવેરી
આ ફોટો કયા રાજાનો છે ?
હર્ષવર્ધનનો
પુલકેશી બીજાનો
અશોકનો
ભોજનો
કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે ?
પલ્લવનું
વરંગલનું
ચોલનું
ચેરનું
