wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ચાલો.....રમતા રમતા શિખીએ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

'મનન સરસ વાર્તા વાંચે છે ' આ વાક્યમાં કર્તા કોણ છે ?

a)

મનન

b)

સરસ

c)

વાર્તા

d)

વાંચે છે

2.

સફેદ કલરને અંગ્રેજીમાં શું કહેવાય ?

a)

white

b)

whaite

c)

whait

d)

whiet

3.

vinay is clever boy. આ વાક્યમાં noun શું છે ?

a)

vinay

b)

clever

c)

boy

d)

is

4.

કેટલા અંશના ખૂણાને

કાટખૂણો કહે છે ?

a)

45 અંશ

b)

90 અંશ

c)

120 અંશ

d)

180 અંશ

5.

ગુજરાતના ક્યાં પ્રદેશના ઘઉં ઓળખાય છે ?

a)

ભાલ પ્રદેશના

b)

ચરોતર પ્રદેશના

c)

કાનમ પ્રદેશ

d)

ચોરવાડ પ્રદેશ

6.

Jeet is ........ best student in the class. યોગ્ય આર્ટીકલ મૂકો.

a)

The

b)

A

c)

An

d)

ઉપરનામાંથી એકપણ નહીં

7.

ગુજરાત રાજ્યની સ્થાપના ક્યા દીવસે થઈ ?

a)

1 મે 1960

b)

1 મે 1957

c)

1 જૂન 1955

d)

1 મે 1947

8.

ગુજરાત રાજયનું પાટનગર કયું છે ?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

વડોદરા

d)

સુરત

9.

ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જીલ્લામાં છે ?

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

સુરત

d)

કચ્છ

10.

ક્લાસ વન ઓફિસર ( કલેક્ટર, કમિશનર, મામલતદાર ...વગેરે ) બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે.

a)

GPSC કે UPSC

b)

B.ed કે PTC

c)

TAT કે TET

d)

NET કે SLET

11.

(6) જો અંગ્રેજી મૂળાક્ષરને ઉલ્ટા ક્રમમાં લખવામાં આવે ત્યારે z થી શરૂ કરતાં ડાબી બાજુ સાતમો મૂળાક્ષર ક્યો આવે ?

a)

T

b)

S

c)

W

d)

V

12.

' બકાલું ' આ શબ્દનો અર્થ શું થાય ?

a)

શાકભાજી

b)

ભાજી

c)

પાઉભાજી

d)

અણધાર્યું

13.

અંગ્રેજી ભાષાના કુલ વ્યંજન કેટલા છે ? (સ્વર બાદ કરતાં )

a)

21

b)

26

c)

24

d)

5

14.

આ વ્યક્તિ કોણ છે ?

a)

લાલા અમરનાથ

b)

કરશન ઘાવરી

c)

નયન મોંગીયા

d)

કપિલ દેવ

15.

આ કઈ રમતનો ફોટો છે ?

a)

વોલીબોલ

b)

ફૂલ રેકેટ

c)

ટેનિસ

d)

ટેબલ ટેનિસ