NEW
Font size
WorksheetsMara vhala Bapu
Total questions: 20
Worksheet time: 10mins
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?
સુભાષચંદ્ર બોઝ
સ્વામિ વિવેકાનંદ
ઝવેરચંદ મેઘાણી
સરદાર પટેલ
ગાંધીજી નો જન્મ કયા સ્થળે થયો હતો ?
જામનગર
ભાવનગર
પોરબંદર
કંડલા
ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
૨ ઓકટોબર ૧૮૭૯
૨ ઓકટોબર ૧૮૬૯
૨ ઓકટોબર ૧૮૬૫
૨ ઓકટોબર ૧૯૩૬
ગાંધીજીની આત્મકથાનું નામ શું છે ?
સત્યનાં પ્રયોગો
અઝદીની લડાઈ
ગાંધી કથા
નવરંગ
ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે ?
રાજઘાટ
અભયઘાટ
નર્મદાઘાટ
ગાંધીઘટ
ગાંધીજીનો નિર્વાણ દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે ?
શહીદ દિન
ગાંધી દિન
એક્તા દિન
રાજ દિન
ગાંધીજી ની માતા નું નામ શું હતું ?
કસતુરબા
લાડબાઇ
પુતળીબાઇ
રમાબાઇ
ગાંધીજી ના પિતા નું નામ શું હતું ?
ઝવેરભાઇ
કરમચંદ
જાનકીનાથ
રામનાથ
ગાંધીજીના પત્ની નું નામ શું હતું ?
કસતુરબા
જાનકીબા
રમીબા
શાંતાબા
ગાંધીજી બેરીસ્ટર બનવા ક્યાં ગયા હતા ?
અમેરિકા
દક્ષિણ આફ્રિકા
ઇંગ્લેન્ડ
ઓસ્ટેલિયા
ગાંધીજીને કયુ ભજન ખૂબ જ પ્રિય હતું ?
વૈષ્ણવજન
તાળી પાડોતો
સત્યમ શિવમ
મારા ઘટ્માં વસતા
ગાંધીજીના અક્ષર કેવા હતા ?
મરોડદાર
સુંદર
ખરાબ
મોતીનાં દાણાં જેવા
ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો ?
શામળદાસ કોલેજ
રામદાસ કોલેજ
ગોકુલ કોલેજ
નિલકંઠ કોલેજ
ગાંધીજીએ નીચેનામાંથી કયું આંદોલન કર્યું હતું ?
અસહકારની ચળવળ
દાંડીકૂચ
હિંદ્છોડો
તમામ
ગાંધીજી નું રહેઠાણ અત્યારે કયા નામે ઓળખાય છે ?
કીર્તિમંદિર
ગાંધી આશ્રમ
સાબરમતી આશ્રમ
કોચરબ આશ્રમ
ગાંધીજીએ કયા સામાજિક દુષણો સામે કામ કર્યું હતું ?
દહેજ
અસ્પ્રૂશ્યતા
ગંદકી
તમામ
ગાંધીજી એ લોકોને શું સંદેશ આપ્યો ?
મારું જીવન એજ મારો સંદેશ
રોજ ભગવાન ભજવો
સારું ખાઓ સારું જીવો
ખુબ વાંચો
ગાંધીજીને કયુ નાટક ખૂબ જ પ્રિય હતું ?
જેસલ તોરલ
જગત જનની
શ્રવણ પિત્રુ ભક્તિ
રઘુવંશ
ગાંધીજીનું મૃત્યુ ક્યારે થયુ હતુ ?
૩૦મી જાન્યુઆરી ૧૯૪૭
૩૦મી જાન્યુઆરી ૧૯૪૮
૩૦મી જાન્યુઆરી ૧૯૪૫
૩૦મી જાન્યુઆરી ૧૯૪૬
ગાંધીજીનું શસ્ત્ર ક્યું હતુ ?
તલવાર
ભાલો
લાકડી
અહિંસા
