NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવિઝ 37
Total questions: 20
Worksheet time: 10mins
'મોર' માટેનો કયો સમાનાર્થી શબ્દ નથી?
કલાપી
શ્રીખંડ
નીલકંઠ
શ્રી
શબ્દ સમૂહ માટે એક શબ્દ-દરિયા ની અંદર ગયેલો જમીનનો ફાંટો
ભૂશિર
અખાત
સામુદ્રધુની
દરિયો
: આ ચિહન કયું છે?
ગુરુવીરામ
અર્ધવિરામ
લઘુરેખા
ગુરરેખા
'મમરો મુકવો 'રૂઢિપ્રયોગ નો અર્થ આપો?
ઉશ્કેરવું
મર્યાદા ઓળંગવી
આશા રાખવી
બલિદાન આપવું
કયો વેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે?
સામવેદ
ઋગ્વેદ
અથર્વવેદ
યજુર્વેદ
ભારતનું કયું મંદિર કાળા પેગોડા ના નામથી ઓળખાય છે?
કોનાર્ક નું સૂર્યમંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
ખજુરાહોનું મંદિર
બૃહદેશ્વર મંદિર
મને ઓળખી બતાવો?
વિઠ્ઠલભાઇ પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
ડો.હોમીભાભા
વિનોબાભાવે
ખડીર, ખાવડા અને લખપત પર્વત કયા જિલ્લામાં આવેલા છે?
કચ્છ
અમદાવાદ
નવસારી
દાહોદ
છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
દુર્ગારામ મહેતા
ગાંધીજી
ડો.વિક્રમ સારાભાઈ
કાકાસાહેબ કાલેલકર
કેરલ રાજ્યનું પાટનગર કયું છે?
તિરૂવનંતપુરમ
બેગલુરું
લખનઉ
દીસપુર
........healthy he is ,he could not run fast.
As
Though
So
However
He..........the house one month ago
Bought
Buy
Buyed
Will buy
If he.....hard,he will pass
Working
Works
Worked
Will work
કયું શહેર બાંધણી માટે પ્રખ્યાત છે?
અંજાર
બનારસ
જામનગર
સુરત
ઇન્કલાબ ઝીંદાબાદ - નું સૂત્ર કોણે આપ્યું હતુ?
ભગતસિંહ
ગાંધીજી
મંગલ પાંડે
એક પણ નહીં
2+3(5×8)-15
107
106
109
109
રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે?
250
238
542
262
વડાપ્રધાન ની નિમણૂક કોણ કરે છે?
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપ્રમુખ
સુપ્રીમકોર્ટ ના ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી કમિશ્નર
ગુજરાતી પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા?
નરેન્દ્રભાઈ મોદી
સરદાર વલ્લભભાઈ પટેલ
મોરારજી દેસાઈ
ગાંધીજી
કયું પક્ષી સામાન્ય રીતે વૃક્ષ ઉપર બેસતું નથી?
મોર
કબૂતર
ટીટોડી
મેના
