Worksheets610 જ્ઞાનસેતુ પર્યાવરણ
Total questions: 15
Worksheet time: 8mins
આપણા રાષ્ટ્રિય પક્ષીનું નામ આપો?
ચકલી
મોર
ગટુડ
કબુતર
ક્યાં પ્રાણી પર બેસીને સવારી કરી શકાય છે?
હાથી
ઊંટ
ઘોડો
તમામ
રાજસ્થાન ક્યાં આવેલ છે?
ગુજરાત
બંગાળ
ભારત
મહારાષ્ટ્ર
નીચેનામાંથી કયું ફળ વેલા સાથે થાય છે?
તરબૂચ
કેરી
જામફળ
બોર
લોકો વૃક્ષ શા માટે કાપે છે ?
ઘર માટે
બળતણ માટે
લાકડા માટે
તમામ
અનિતા નું ગામ કયા રાજ્યમાં આવેલું છે ?
ગુજરાત
મધ્યપ્રદેશ
બિહાર
ઓડીશા
મધમાખીઓ સીવાય ક્યાં જંતૂઓ ફૂલોની આસપાસ જોવા મળે છે?
અળસિયા
મચ્છર
પતંગિયા
મકોડા
અનિતા કોલેજમાં ભણવાની સાથે શું કામ કરે છે ?
રસોઈ કરવાનું
મધમાખીઓ ઉછેરવાનું
ખેતી કરવાનું
ધેટા ચરાવવાનુ
અનિતાના ઘરે છોકરીઓને શિક્ષણ આપવાનો કોણ વિરોધ કરતું હતું ?
માતા- પિતા
ભાઈ
દાદા- દાદી
કાકા- કાકી
અનિતા ના માતા- પિતાને કોણ સમજાવ્યા જેથી અનિતા નું શાળાએ જવાનું શરૂ થયું?
શિક્ષકે
ગામ લોકો
પડોસી
મધમાખી
અનિતાએ છોકરીઓને શાળામાં ભણાવવા માટે કોને સમજાવ્યા ?
પાડોશી
શિક્ષકો
સગા- સબંધી
ગામ લોકો
અનિતાના વિસ્તારમાં શાના વૃક્ષો વધુ થતાં હતાં ?
આંબા
લીચી
વડ
બદામ
નીચેના માંથી કયું વાહન ત્રણ વ્હિલવાળું છે ?
રીક્ષા
કાર
બસ
ટ્રક
બીમાર વ્યક્તિ કયા વાહનમાં મુસાફરી કરે છે ?
કાર
એમ્બુલન્સ
રીક્ષા
બસ
સવારના નાસ્તામાં કોનો સમાવેશ થશે ?
ચા - રોટલી
ચા - બિસ્કીટ
ચા - રોટલી અને ચા -બીસ્કીટ
એક પણ નહીં
