NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવીજ 17
Total questions: 20
Worksheet time: 13mins
નીચેના માંથી એક ખોટું છે.
ગાંધીજી-પૂતળીબાઈ
આંબેડકર-ભીમાબાઈ
સરદાર પટેલ-લાડબા
જવાહરલાલ નહેરુ-અહલ્યા બાઈ
ભારતનો કયો વેદ સંગીતકલા ને લગતો ગણાય છે?
સામવેદ
યજુર્વેદ
ઋગ્વેદ
અથર્વવેદ
કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે?
ઋગ્વેદ
સામવેદ
યજુર્વેદ
અથર્વવેદ
કયું ખોટું છે
રામ-સીતા
લક્ષ્મણ-ઉષા
ભરત-માંડવી
શત્રુઘ્ન-શ્રુતકીર્તિ
ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ?
સયાજીવરાવ ગાયકવાડ
ગાંધીજી
સવાઈ જયસિંહ
સિદ્ધરાજ જયસિંહ
ખજૂરાહો ના મંદિરો કયા રાજ્ય માં આવેલા છે?
મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન
કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?
ઓડિશા
કર્ણાટક
ગોવા
કેરળ
કયું મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે?
ખજુરાહો ના મંદિરો
કોણાર્કનું સૂર્યમંદિર
બૃહદેશ્વર મંદિર
તાજમહેલ
વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ કયું હતું?
હમ્પી
પાટણ
ખજુરાહો
પુરી
ચારધામમાં કયું એક ખોટું છે?
બદ્રીનાથ-ઉતરાખંડ
રામેશ્વર-તમિલનાડુ
દ્વારકા-મધ્યપ્રદેશ
જગન્નાથપુરી-ઓડિશા
મલેરિયા:રોગ , હથિયાર
અનાજ
ઘા
તલવાર
મૃત્યુ
દહીં : દૂધ , ચંપલ : ચામડું , ખાંડ: ?
ગોળ
શેરડી
કપાસ
મગફળી
એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવનારની સંખ્યા કેટલી?
225
105
120
135
મારો નંબર લાઈનમાં બંને બાજુથી 10મો છે તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે?
20
21
18
19
આપેલ આકૃતિ માંથી કેટલા ચોરસ બને?
1
3
2
4
આપેલી આકૃતિ માંથી કેટલા ત્રિકોણ બને?
14
6
8
12
ઉતરતા ક્રમ માં ગોઠવો 1.પુત્ર 2.દાદા , 3.પિતા, 4.પૌત્ર 5.પરદાદા
4 , 1 , 3 , 2 ,5
5, 2 ,4 , 1, 3
2 , 5 ,3 , 1, 4
5 , 2, 3 , 1 ,4
3 , 10 ,......30 , 43
12
19
21
25
ઇ.સ.1857 ના સ્વાતંત્ર્ય- સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતા?
મંગલ પાંડે
ગાંધીજી
ભગતસિંહ
ચંદ્રશેખર
કયું અલગ પડે છે?
શાળા
કોલેજ
યુનિવર્સિટી
શિક્ષક
