wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વાસુદેવ બળવંત ફળકે| નૌસીલ પટેલ

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

વાસુદેવ બળવંત ફળકેનો જન્મ કયાં થયો હતો

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

ઉત્તરપ્રદેશ

d)

બિહાર

2.

વાસુદેવ બળવંત ફાળકે જન્મ ક્યારે થયો હતો

a)

7 માર્ચ 1945

b)

9 માર્ચ 1845

c)

4 નવેમ્બર 1845

d)

13 ફેબ્રુઆરી 1845

3.

વાસુદેવ બળવંત ફળકે ની માતાનું નામ શું હતું

a)

માનબાઈ

b)

સાઈબાઈ

c)

સરસ્વતી બાઈ

d)

એક પણ નહીં

4.

વાસુદેવ બળવંત ફળકેને કોના જેવું ક્રાંતિકારી બનવું હતું

a)

બહાદૂર શાહ ઝફર

b)

તાત્યાટોપે

c)

રાણી લક્ષ્મીબાઈ

d)

પ્રતાપ

5.

વાસુદેવ ફળકે પુના શહેર ની ઓફિસમાં નોકરી કરતા હતા

a)

RTO ઓફીસ

b)

મિલિટરી ફાઇનાન્સ

c)

શિક્ષણ ઓફિસમાં

d)

No

6.

વાસુદેવ ફળકે પોતાની બીજી પત્ની ને શુ શીખવી શિક્ષિત અને બહાદુર બનાવ્યા હતા

a)

સંસ્કૃત

b)

તલવારબાજી

c)

ઘોડેસવારી

d)

આપેલ તમામ

7.

વાસુદેવ ફળકે ક્યાં ભગવાનની પૂજા અનન્ય ભાવે કરતા હતા

a)

મહાકાળી

b)

ગુરુ દત્રાત્રેય

c)

અંબેમાં

d)

No

8.

મરાઠી - સત્તાનો ઉદય" અને "મરાઠાઓનો ઇતિહાસ" ના ક્યા લેખકના પ્રભાવથી વાસુદેવ "સાર્વજનિક સભા" માં જોડાયા

a)

વિજય ભટ્ટ

b)

મહાદેવ ગોવિંદ રાનડે

c)

ક.માં.મુનશી

d)

રા.વી.સુતાર

9.

વાસુદેવે ક્યા ગ્રંથનું સંસ્કૃતમાંથી મરાઠીમાં ભાષાંતર કરી પ્રગટ કરેલું?

a)

મહાભારત

b)

પુરાણ

c)

રામાયણ

d)

દત્તલહરી

10.

ક્યા સ્થાનિક આદિવાસીઓની મદદથી શિવાજીની જેમ વાસુદેવે અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ કરી હતી?

a)

મરાઠી

b)

રામોશી

c)

ગુજરાતી

d)

સંસ્કૃત

11.

2007માં ગજેન્દ્ર આહિર દ્વારા વાસુદેવ બલવંત ફડકે નામની ફિલ્મ કઇ ભાષામાં રજૂ કરવામાં આવી હતી

a)

તમિલ

b)

મરાઠી

c)

મલયાલમ

d)

મારવાડી

12.

1857 ના સંગ્રામના શહીદોને અંજલિ આપવા માટે વાસુદેવ ક્યો તહેવાર ઉજવતા હતા?

a)

રામનવમી

b)

વિજયાદશમી

c)

હોળી

d)

મહાશિવરાત્રી

13.

1879 ની મહાશિવરાત્રીએ વાસુદેવે દેશને આઝાદી અપાવવા કઇ પ્રતિજ્ઞા લીધી હતી?

a)

આપેલ તમામ

b)

માથા અને દાઢીના વાળ નહીં ઉતરાવું

c)

માથે કંઇ પહેરીશ નહીં

d)

ભાલે ચંદન નહીં લગાડું

14.

વાસુદેવ ફળકે ના દાદાનું નામ શું હતું

a)

અનંતરાવફળકે

b)

બળવંત રાવ ફળકે

c)

મોહનલાલ ફળકે

d)

No

15.

કાંતિકારી પ્રવૃત્તિના જનક તરીકે કોણ જાણતું છે

a)

ચંદ્રશેખર આઝાદ

b)

ભગતસિંહ

c)

વાસુદેવ ફળકે

d)

સુખદેવ

16.

બ્રિટિશ સરકારે વાસુદેવ ફળકેના માથા માટે કેટલું ઇનામ જાહેર કર્યું હતું

a)

5000

b)

4000

c)

2000

d)

20000

17.

ઐક્ય વર્ધિત સભા ની સ્થાપના કોણે કરી કરી

a)

અનંતરાય ફળકે

b)

વાસુદેવ ફળકે

c)

વીર સાવરકર

d)

No

18.

વાસુદેવ ફળકે ધરપકડ કરી ત્યારે તેમનો કેસ લડનાર વકીલ કોણ હતા

a)

ગણેશ વાસુદેવ જોશી

b)

ગણેશ વાસુદેવ ફળકે

c)

ગણેશ વાસુદેવ વ્યાસ

d)

No

19.

ભારત સરકારે ક્યારે વાસુદેવ ફળકે યાદમાં 50 પૈસાની એક ટપાલ ટીકીટ બહાર પાડી હતી

a)

1984

b)

1980

c)

1904

d)

2001

20.

વાસુદેવ ફળકે નું અવસાન કઈ જેલ માં થયું હતું

a)

એડન

b)

દિલ્લી

c)

યરવડા જેલ

d)

No

21.

વાસુદેવ ફળકે નું બાવલું ક્યાં આવેલું છે

a)

ચેન્નાઇ

b)

દિલ્લી

c)

રાયગઢ

d)

મુંબઇ