NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના( ખેતી )
Total questions: 20
Worksheet time: 10mins
વિશ્વમાં આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે ?
60%
50%
30%
75%
ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં કાંપની જમીન ન જોવા મળશે
50%
40%
30%
45%
કયા પ્રકારની જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે ?
કાળી જમીનમાં
રાતી જમીનમાં
રણ પ્રકારની જમીનમાં
દલદલ જમીનમાં
પડખાવ જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
દલદલ જમીન
પીટ પ્રકારની જમીન
લેટેરાઇટ જમીન
એક પણ નહીં
કઈ જમીનને "રેગુર" નામે ઓળખવામાં આવે છે ?
રાતી જમીન
કાળી જમીન
રણ પ્રકારની જમીન
પર્વતીય જમીન
હિમાલયના વિસ્તારમાં કેવા પ્રકારની જમીન જોવા મળે છે ?
કાળી જમીન
દલદલ જમીન
જંગલ પ્રકારની જમીન
પર્વતીય જમીન
વનસ્પતિ જન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી ?
લીમડો
કારેલા
તંબાકુ
બિલાડી નો ટોપ
દેવદાર ચીડ અને પાઇન જેવા વૃક્ષો કયા પ્રકારની જમીનમાં જોવા મળે છે ?
કાળી જમીન
પર્વતીય જમીન
રાતી જમીન
એક પણ નહીં
ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લામાં કયા પ્રકારની ખેતી થાય છે ?
સઘન ખેતી
સુકી ખેતી
સ્થળાંતરીય ખેતી
એક પણ નહીં
વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવીને તેના પર કયા પ્રકારની ખેતી કરવામાં આવે છે ?
સ્થળાંતર ખેતી
જુમ ખેતી
બંને
એક પણ નહીં
ચા કોફી કોકો નારિયેળ સફરજન કેરી સંતરા દ્રાક્ષ આમળા વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે ?
સુખી ખેતી
બાગાયતી ખેતી
જીવન નિર્વાહ ખેતી
એક પણ નહીં
સ્થળાંતર ખેતીની બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
ભીની ખેતી
વ્યાપારી ખેતી
ઝૂમ ખેતી
એક પણ નહીં
ડાંગરના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે ?
શ્રીલંકા
પાકિસ્તાન
ચીન
એક પણ નહીં
ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે ?
વલસાડ
ચરોતર
ભાલ
કાનમ
નીચેનામાંથી કઈ ખેતીમાં ઉત્પાદન ઓછું હોય છે ?
બાગાયત ખેતી
જુમખેતી
સઘન ખેતી
એક પણ નહીં
ડાંગર પછી આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો છે ?
ઘઉં
જુવાર
તલ
બાજરી
એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ?
બ્રાઝિલ
ચીન
શ્રીલંકા
ભારત
નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ અનુકૂળ નથી ?
ટામેટા
કપાસ
ઘઉં
પપૈયા
ભારતમાં સૌથી વધુ દિવેલા ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
ગુજરાત
પંજાબ
અસમ
રાજસ્થાન
ગુજરાતનો કાનમ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
ઘઉં
તલ
કપાસ
એરંડા
