wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

429 NMMS બુદ્ધિકસોટી તર્કશક્તિ

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

રૂપિયા 500 નું બે વર્ષનું 10% લેખે સાદુ વ્યાજ કેટલું થાય?

a)

100

b)

120

2.

પેલી પાંચ બેકી સંખ્યાઓનો મધ્યક શોધો ?

a)

6

b)

4

3.

15,15.5,16,16.5...... શ્રેણી નું 12 મુ પદ કયું હશે ?

a)

21.5

b)

20.5

4.

રૂપિયાના સિક્કા નો આકાર કેવો હોય ?

a)

વર્તુળાકાર

b)

નળાકાર

5.

રૂપિયા 3000 નું 16% લેખે એક માસનું સાદુ વ્યાજ કેટલા રૂપિયા થાય ?

a)

40

b)

48

6.

રૂપિયા 16000 નો કેમેરો વેચતા 20 % ખોટ ગઈ તો કેટલા રૂપિયા ખોટ ગઈ કહેવાય ?

a)

320

b)

3200

7.

જો u = {5,10,15,20,25,30} અને A ={5,15,25} હોય તો A શોધો ?

a)

5,15,25

b)

10,20,30

8.

ગણ R×R માં ક્રમયુક્ત જોડ {3,2X+5}અને {1+Y,7} સમાન હોય તો x ની કિંમત શોધો.

a)

6

b)

-6

9.

[-1/3] ના વિરોધીનો વ્યસ્ત .......... છે.

a)

3

b)

-3

10.

મહેશની ચાર વર્ષ પહેલાંની ઉંમર X વર્ષ હતી. તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી થશે ?

a)

X + 8

b)

X - 8

11.

એક માહિતી વિતરણ ના વર્ગ 21 - 30 ની વર્ગ લંબાઈ કેટલી થાય ?

a)

10

b)

9

12.

રૂપિયા 6,000 નું 8% લેખે સાદા વ્યાજે ત્રણ વર્ષનું વ્યાજમુદલ કેટલું થાય ?

a)

7340

b)

7440

13.

-5 થી +5 સુધીની પૂર્ણાંક સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થાય ?

a)

0

b)

1

14.

9+19+29+ ............+99 નો સરવાળો કેટલો થાય ?

a)

200

b)

540

15.

નીચેના પૈકી અર્ધગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે?

a)

2πrનો વર્ગ

b)

πrt નો વર્ગ

16.

2 અને x નો ગુણોત્તર મધ્યક 4 હોય તો x ની કિંમત કેટલી થાય?

a)

4

b)

8

17.

ખરીદ કિંમત + ખરાજાત = .............

a)

નફો

b)

પડતર કિંમત

18.

ક્યા સમીકરણનો આલેખ ઉગમબિંદુ માંથી પસાર થતી રેખા છે?

a)

X+Y = 0

b)

2X -3Y =0

19.

[ 2/3 - 3/2 ] = ........

a)

5/6

b)

6/5

20.

160 રૂપિયાની મૂળ કિંમતની વસ્તુઓ............ રૂપિયામાં વેચવામાં આવે તો 20% નફો થાય?

a)

192

b)

174

21.

11.1 + 11.11 + 11.111 + 11.1111 નો સરવાળો કેટલો થાય ?

a)

44.4321

b)

44.1111

22.

ત્રણ વર્ષ પહેલા એક કુટુંબના પાંચ સભ્યોની સરેરાશ ઉંમર 18 વર્ષ હતી. જો એક બાળકના જન્મ બાદ તે કુટુંબના સભ્યોની સરેરાશ ઉંમર હાલ એટલી જ રહેતી હોય તો બાળકની ઉંમર શું થશે?

a)

3વર્ષ

b)

5વર્ષ

23.

જો કોઈ સંખ્યા ના 15%, 105 થાય તો તે જ સંખ્યા ના 105 ટકા શું થાય?

a)

735

b)

1035

24.

જો બે સંખ્યાનો x અને y એ ત્રીજી સંખ્યા z ના અનુક્રમે 20% અને 50% જેટલી વધારે હોય તો X એ Y ના કેટલા ટકા થાય ?

a)

80%

b)

60%