Font size
WorksheetsSatsang Vihar Path- 21
Total questions: 20
Worksheet time: 10mins
શાસ્ત્રો માં કયા મુહૂર્ત નો મહિમા કહેવાયો છે?
બ્રહમમુહૂર્ત
સવાર
બપોર
સાંજ
બ્રહમમુહૂર્તમાં મન કેવું હોય છે?
અ. શાંત અને પ્રફુલ્લિત
બ. આનંદીત અને પ્રફુલ્લિત
ક. ખુશખુશાલ
ડ. નિન્દ્રસ્ત
બહેનો એ શેનો ચાંદલો કરવો જોઈએ?
અ. હળદર
બ. ચંદન
ક. કંકુ
ડ. ભસ્મ
નક્ષત્રો ની દ્રષ્ટિ એ કયો પર્વત સ્થિર છે?
અ. હિમાલય
બ. સુમેરુ
ક. ગિરનાર
ડ. માઉન્ટ એવરેસ્ટ
મધ્યમા આંગળી ની ધમની નો શેને સુધી સીધો સંબંધ છે?
અ. ધમની નો શિરા સુધી
બ. ધમની નો હૃદય સુધી
ક. ધમની નો મગજ સુધી
ડ. ધમની નો કરોડરજ્જુ સુધી
દિશાંત ને તેના પ્રિન્સિપાલ એ શું કરવાની ના પાડી?
અ. મસ્તી
બ. બીજાને હેરાન
ક. તિલક ચાંદલો
ડ. માળા કરવાની
દીશાંત ક્યાં રહેતો હતો?
અ. ભાવનગર
બ. જામનગર
ક. ગાંધીનગર
ડ. જૂનાગઢ
રાત્રિ ના શ્વાસોને બાદ કરતા મનુષ્ય ના દિવસ ના કેટલા શ્વાસ થાય?
અ. ૧૦૯૦૦
બ. ૧૦૮૦૦
ક. ૧૧૮૦૦
ડ. ૧૦૭૦૦
ઉપાંશું જપ કરવાથી 1 જપ નું ફળ કેટલા ગણું થાય?
અ. ૧૦
બ. ૧૦૦
ક. ૧૦૦૦
ડ. ૧૦૦૦૦
૧૦૦ અશ્વમેઘ યજ્ઞ કરતા શેનું ફળ અધિક છે?
અ. 1 તપ ની માળા નું
બ. 1 પ્રદક્ષિણા નું
ક. 1 દંડવત નું
ડ. 1 ઉપાંશું જપ નું
પ્રાર્થના ના લાભો આજે કોણ સ્વીકારે છે?
અ. વિજ્ઞાન
બ. સાહિત્ય
ક. અધ્યાત્મ
ડ. હિન્દુ ધર્મ
શ્રીજી મહારાજે નીલકંઠ વર્ણી વેશે કઈ જગ્યા એ એક પગે ઉભા રહી તપ કર્યું હતું?
અ. બદરીનાથ
બ. પૂલ્હાશ્રમ
ક. કેદારનાથ
ડ. માનસરોવર
દંડવત શેનું પ્રતીક છે?
અ. ત્યાગ
બ. સમર્પણ
ક. વૈરાગ્ય
ડ. યોગ
પૂર્વ દિશા શેની પ્રેરણા આપે છે?
અ. પ્રગતિ
બ. ઉન્નતી
ક. અધોગતિ
ડ. સત્યગતી
હાથ થી સારા કર્યો થાય એ હેતુ થી ક્યાં તિલક ચાંદલો કરવો જોઈએ?
અ. કપાળ માં
બ. 2 ભુજાઓ પર
ક. છાતી પર
ડ. બ્રહ્મ રંદ્ર પર
___ પર ચંદન નો લેપ કરવાથી મેઘનાડી પવિત્ર રહે છે.
બ્રહ્મ રંધ્ર
કપાળ
માથું
મોઢું
તપ ની માળા દ્વારા ___ ની સ્મૃતિ થાય છે.
નીલકંઠ વર્ણી
શ્રીજીમહારાજ
મહંતસવામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ
ભગવાન અને સંત આપણા જીવનનું ___ છે.
મધ્ય
કેન્દ્ર
મુખ્ય
પ્રતિક
પોલીસ ના ડ્રેસ ની જેમ તિલક ચાંદલા થી કર્તવ્ય નું ભાન રહે છે.
ખરું કે ખોટું
ખરું
ખોટું
સંધ્યા સમયે મન શાંત અને પ્રફુલ્લિત હોય છે.
ખરું કે ખોટું
ખરું
ખોટું
