NEW
Font size
Worksheetsજ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)
Total questions: 20
Worksheet time: 20mins
કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું ?
28 ડિસેમ્બર 1885
28 ડિસેમ્બર 1886
28 ડિસેમ્બર 1887
28 ડિસેમ્બર 1888
કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ?
70
80
72
89
કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
દાદાભાઈ નવરોજી
કે.ટી. તેલંગ
ગોપાલ કૃષ્ણ ગોખલે
વ્યોમેશ ચંદ્ર બેનરજી
અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી ?
શાળા કોલેજનો બહિષ્કાર
ખાદીનો પ્રચાર પ્રસાર
દારૂબંધી
આપેલ તમામ
કયા અંગ્રેજ અધિકારીએ 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અનુસાર બંગાળના બે ભાગલા પાડ્યા હતા ?
ડેલહાઉસી
વેલેસ્લી
કર્ઝન
એક પણ નહીં
બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા હતા ?
ઈ.સ. 1905
ઈ.સ. 1906
ઈ.સ. 1911
ઈ.સ. 1930
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
વિનાયક સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા
ભિખાઈજી કામા
વાસુદેવ બળવંત ફડકે
ઈ.સ. 1900 મા 'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
વાસુદેવ બળવંત ફડકે
વિનાયક સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા
ગોપાલ કૃષ્ણ ગોખલે
સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસુલ ભરવાનુ નથી આ વિધાન કોણ બોલે છે ?
ખેડૂતો
મહાત્મા ગાંધી
વલ્લભભાઈ પટેલ
રાજકુમાર શુકલ
ઈલ્બર્ટ બીલનો હેતુ શો હતો ?
ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી
ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની શરૂઆત
રાજદ્રોહનો કિસ ચલાવવા માટેની જોગવાઈ
હથિયારબંધી કાયદો લાગુ કરવો
વિશ્વનું પ્રથમ એવું કયું પુસ્તક છે જે પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થયું ?
સત્યના પ્રયોગો
ગીતાંજલિ
મારી હકીકત
1857: પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
"જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઇશ નહી" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
મહાત્મા ગાંધી
શ્યામજી કૃષ્ણ વર્મા
"ઇન્ડિયન હોમરૂલ સોસાયટી" સંસ્થાના કાર્યાલયનું નામ શું હતું?
સંસદ ભવન
ન્યૂ ઇન્ડિયા
ઇન્ડિયા હાઉસ
એક પણ નહીં
લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ અંગ્રેજો સામે કેવું વલણ અપનાવ્યું હતું ?
મવાળવાદી
જહાલવાદી
બંને
એક પણ નહીં
ગોવિંદ ગુરુની સમાધિ ક્યાં આવેલી છે ?
કંબોઈ
સુરત
ભાવનગર
મુંબઈ
ઈ.સ.1917મા ગાંધીજીએ અમદાવાદમાં કયો આશ્રમ સ્થાપ્યો હતો ?
કોચરબ
સાબરમતી
સદગુરુ
એક પણ નહીં
ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો ?
ઈઈ.સ. 1516
ઈ.સ.1817
ઈ.સ. 1917
ઈ.સ. 1915
ગાંધીજીએ કોને 'ડુંગળીચોર' નું વિરુદ્ધ આપ્યું હતું ?
મોહનલાલ પંડ્યા
વલ્લભભાઈ પટેલ
જુગતરામ દવે
રાજકુમાર શુકલ
ઘટનાને ચડતા ક્રમમાં ગોઠવો .
1) હિંદ છોડો
2) અસહકારનું આંદોલન
3) બંગાળના ભાગલા
4) દાંડીકૂચ
5) ચંપારણ સત્યાગ્રહ
1,4,2,5,3
3,2,4,1,5
1,4,5,3,2
3,5,2,4,1
ગાંધીજી : કૈસરે હિન્દ : : રવીન્દ્રનાથ ટાગોર : ?
ગીતાંજલિ
નાઈટ હુડ
ભારત રત્ન
એક પણ નહીં
