Font size
WorksheetsSatsang Vihar 3 Path- 4
Total questions: 19
Worksheet time: 9mins
ઘનશ્યામ ગૃહત્યાગ બાદ .............. કહેવાયા.
નીલકંઠ વર્ણી
સહજાનંદ સ્વામી
ઘનશ્યામ
સેવકરામ ................ આદિ પુરાણો ભણ્યો હતો.
શ્રીમદ્ ભાગવત
શિક્ષાપત્રી
ભગવત ગીતા
વર્ણીએ સેવકરામ માટે (a) હાથ ઊંચી પથારી કરી હતી.
સેવકરામને લોહીખંડ ............... થયું હતું.
પેટ-બેસણું
ઊલટી
ઝાળા
વર્ણી સેવકરામનો (a) મણનો ભાર ઉંચકતા.
વર્ણીએ સેવકરામને ................
જાણી તેનો ત્યાગ કર્યો.
કૃતઘ્ની
દયાળુ
મૂર્ખ
વર્ણી દુઃખી માણસ સાજો ન થાય, ત્યાં સુધી તેની ................ ભાવે સેવા કર્યા કરતા.
નિસ્વાર્થ
સ્વાર્થથી
પૈસા લઈને
વૈંકટાદ્વિથી સેતુબંધ રામેશ્વર જતા વર્ણીને સેવકરામ મળ્યો.
ખરું
ખોટું
વર્ણીએ સેવકરામને કેળાની ફૂલવાળીમાં વડના વૃક્ષ નીચે રાખ્યો.
ખરું
ખોટું
સેવકરામ પોતે રાંધીને ખાતો.
ખરું
ખોટું
નીલકંઠ વર્ણી આદર્શ સેવક હતા.
ખરું
ખોટું
વર્ણીને સેવકરામની સેવા વખતે ક્યારેય ભૂખ્યા ન રહેવું પડતું.
ખરું
ખોટું
સેવકરામ માંદો પડયો એટલે.......
રોવા લાગ્યો
ઊંઘવા લાગ્યો
હસવા લાગ્યો
સેવકરામ કેટલા મસે સજો થયો?
(a)
સેવકરામ કેટલા શેર ઘી પચાવી જવા સમર્થ થયો હતો.
૧
૨
૩
કોણ બોલે છે અને કોને કહે છે.
"અમે તમારી સેવ કરીશું"
સેવકરામ નિલકંઠને
નીલકંઠ સેવકરામને
નીલકંઠ વર્ણીએ સેવકરામની સેવા કરી હતી તેનું વર્ણન તેઓ કયા વચનામૃતમાં કરે છે?
ગઢડા પ્રથમ ૧૦
ગઢડા મધ્ય ૧૧
ગઢડા અંત્ય ૧૦
સેવકરામ પાસે કેટલા રૂપિયાની સોનામહોરો હતી?
૧૦૦
૧,૦૦૦
૧૦,૦૦૦
સેવકરામ સાજો થયો પછી તેઓ કયા માર્ગે ચાલ્યા?
વૈંકટાદ્વિ
સેતુબંધ રામેશ્વર
તિરુવનાંથપુરમ
