Worksheetsગુજરાતી પાઠ-૬
Total questions: 18
Worksheet time: 13mins
પાઠ-૬ 'ધૂળિયે મારગ' ના કવિ કોણ છે?
મનોહર ત્રિવેદી
ઝવેરચંદ મેઘાણી
મકરંદ દવે
રમણલાલ સોની
પાઠ-૬ 'ધૂળિયે મારગ' નો સાહિત્ય પ્રકાર કયો છે?
પ્રાર્થના ગીત
ઊર્મિ ગીત
લોકગીત
લોકકથા
કવિ પાસે શું નથી?
મહેલ
સત્તા
સિક્કા અને નોટ
સાયકલ
કવિ 'ઉપરવાળી બેંક' કોને ગણાવે છે?
ઈશ્વરને
આકાશને
સ્ટેટ બેંકને
ગામડાને
કવિ કઈ ગલી ને સાંકડી ગલી કહે છે?
સોનાની
શહેરની
ચાંદીની
મોહની
કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહે છે?
ઉકરડામાં
નદીમાં
સમુદ્રમાં
પાકીટમાં
કવિ કેવા મારગે ચાલવાનું કહે છે?
રાજમાર્ગે
ડામરના મારગે
હિંસાના મારગે
ધૂળિયે મારગે
ધૂળિયો મારગ એટલે શું?
સાદો-સાત્વિક માર્ગ
ધન-સંપતિ ની લાલસાવાળો માર્ગ
ગામડાનો માર્ગ
સુખ વૈભવથી ભરપૂર માર્ગ
કોને કીધું ગરીબ છીએ? કોને કીધું (a) ?
(a) માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત!🏃♀️🏃♀️
ખુલ્લા (a) અડખે-પડખે, માથે નીલું આભ.
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ.
ખરું
ખોટું
નોટ ને સિક્કા નાખ પાકીટમાં ધૂળિયે મારગ ચાલ.
ખોટું
ખરું
મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?
સ્વાર્થથી
નિ:સ્વાર્થ
પ્રેમથી
રૂબરૂ
નીચેના પૈકી દોઢિયાનો સમાનાર્થી શબ્દ કયો છે?
પૈસા
ધન
અમીર
કંચન
'ધુળીયુ' જોડણી સુધારો
(a)
'ખોટ'નો વિરોધી શબ્દ જણાવો.
(a)
સાંકડી ના ધ્વનિ છૂટાં પાડો
(a)
