wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

હર ઘર તિરંગા ક્વિઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપણા દેશને આઝાદી ક્યારે મળી હતી?

a)

15 મી ઓગસ્ટ 1947

b)

26 જાન્યુઆરી 1950

c)

14 મી ઓગસ્ટ 1947

d)

14 મી જાન્યુઆરી 1950

2.

અશોક ચક્રમાં કેટલા આરા છે?

a)

34

b)

24

c)

22

d)

20

3.

આપણા રાષ્ટ્રધ્વજમાં કયો રંગ નથી ?

a)

સફેદ

b)

કેસરી

c)

લીલો

d)

લાલ

4.

રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિત્ર નથી?

a)

વાઘ

b)

સિંહ

c)

બળદ

d)

ધોડો

5.

આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કોણ છે?

a)

મોર

b)

પોપટ

c)

હંસ

d)

કોયલ

6.

આપણા દેશના રાષ્ટ્રીય પિતા કોણ છે?

a)

પંડિત જવાહરલાલ નહેરુ

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

વીર ભગતસિંહ

d)

મહાત્મા ગાંધીજી

7.

રાષ્ટ્રધ્વજનો કયો રંગ શાંતિનું પ્રતીક છે?

a)

કેસરી

b)

સફેદ

c)

લીલા

d)

ભૂરો

8.

ચાલુ વર્ષ 2022 માં આપણે કયો સ્વાતંત્ર્યદિન ઉજવી રહ્યા છે?

a)

71 મો

b)

75મો

c)

72મો

d)

70મો

9.

75 માં સ્વાતંત્ર્ય દિન મહોત્સવનુ઼ં નામ શું છે?

a)

આઝાદી કા શતાબ્દી મહોત્સવ

b)

આઝાદી કા રજત મહોત્સવ

c)

આઝાદી કા સુવર્ણ મહોત્સવ

d)

આઝાદી કા અમૃત મહોત્સવ

10.

આપણું રાષ્ટ્રીય ગીત કેટલી સેકન્ડમાં ગવાઈ જવાનો નિયમ છે?

a)

52

b)

51

c)

53

d)

54

11.

આપણું રાષ્ટ્રગીત કયું છે?

a)

વંદે માતરમ

b)

વિજય વિશ્વ તિરંગા

c)

જન ગણ મન

d)

વૈષ્ણવજન તો તેને કહીએ

12.

રવીન્દ્રનાથ ટાગોરે કયુ ગીત લખ્યું હતું?

a)

વંદે માતરમ

b)

જન ગણ મન અધિનાયક

c)

વિજય વિશ્વ તિરંગા

d)

પાયોજી મૈને

13.

કેસરી રંગ શાનું પ્રતીક છે?

a)

શોર્ય

b)

શાંતિ

c)

સાદગી

d)

પ્રામાણિકતા

14.

આપણા રાષ્ટ્રીય શાયર કોણ છે?

a)

મહાત્મા ગાંધીજી

b)

ઝવેરચંદ મેઘાણી

c)

કનૈયાલાલ મુનશી

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

15.

15 મી ઓગસ્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

પ્રજાસત્તાક દિન

b)

આઝાદી કા અમૃત મહોત્સવ

c)

સ્વાતંત્ર્યદિન

d)

શહીદ દિન