wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન ક્વિઝ

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સાચી જોડણીવાળો શબ્દ શોધો.

a)

નીયમીત

b)

નિયમિત

c)

નિયમીત

d)

નીયમિત

2.

નીચેનામાંથી 'કંજૂસ' શબ્દનો વિરોધી શબ્દ શોધો.

a)

કરકસર

b)

લોભી

c)

ઉડાઉ

d)

ઉદાર

3.

કઇ રમતમાં દાવ લેનાર ખેલાડીએ શ્વાસ રોકી રાખવો પડે છે?

a)

ખોખો

b)

ક્રિકેટ

c)

લંગડી

d)

કબડ્ડી

4.

કયું પક્ષી માળો બનાવતુ નથી ?

a)

કાગડો

b)

કોયલ

c)

કબૂતર

d)

દેવ ચકલી

5.

મમ્મીના ભાઈના પત્નીને શું કહેવાય ?

a)

કાકી

b)

નાની

c)

મામી

d)

ભાભી

6.

ભારતમાં કયા મૂલ્યની નોટ ચલણમાં નથી ?

a)

50

b)

100

c)

200

d)

1000

7.

નીચેના પૈકી કોણ બીજાથી અલગ પડે છે ?

a)

નદી

b)

પર્વત

c)

તળાવ

d)

ઝરણું

8.

ગુજરાતમાં કયા પ્રાણી માટેનું અભયારણ્ય નથી ?

a)

સિંહ

b)

રીંછ

c)

વાઘ

d)

ઘૂડખર

9.

81  ÷\div  3  ==  27 માં 3 એ ------------છે ?

a)

ભાજય 

b)

ભાજક 

c)

ભાગફળ 

d)

શેષ 

10.

1 લિટર = -------- મિલીલિટર

a)

10

b)

100

c)

1000

d)

500

11.

ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે ?

a)

1000

b)

9999

c)

1234

d)

1100

12.

હું નિર્જીવ છું ?

a)

માળી

b)

વૃક્ષ

c)

ટેબલ

d)

મચ્છર

13.

હું વેલો છું.

a)

તુલસી

b)

જાસૂદ

c)

કારેલાં

d)

મોગરો

14.

મને શેકીને બનાવવામાં આવે છે ?

a)

પૂરી

b)

ભજીયા

c)

રોટલો

d)

ખીચડી

15.

બારમાસી એ કયા પ્રકારની વનસ્પતિ છે ?

a)

વૃક્ષ

b)

ક્ષુપ

c)

વેલો

d)

છોડ

16.

નીચેનામાંથી અનાજ કયું છે ?

a)

મકાઇ

b)

મગ

c)

તુવેર

d)

ચણા

17.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પથી જુદો પડે છે ?

a)

પોપટ

b)

મોર

c)

કબૂતર

d)

કાચબો

18.

ષટ્કોણ બનાવવા કેટલા રેખાખંડ જોઈએ ?

a)

5

b)

6

c)

7

d)

8

19.

ભારતમાં હાઉસબોટ ક્યાં જોવા મળે છે ?

a)

કાશ્મીર

b)

દિલ્હી

c)

મધ્ય પ્રદેશ

d)

હરિયાણા

20.

નીચેના પૈકી કયા સ્થળે પક્ષી અભયારણ્ય આવેલું છે ?

a)

કાંકરિયા તળાવ

b)

નળ સરોવર

c)

નારાયણ સરોવર

d)

સરદાર સરોવર