wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારતનો સૌથી લાંબો બીચ એટલે કે દરિયા કિનારો?

a)

મરિના બીચ

b)

માંડવી બીચ

c)

સોમનાથ બીચ

d)

ગોવા બીચ

2.

ભારતનો સૌથી લાંબો બંધ કયો છે?

a)

ભાખરા નાંગલ

b)

હિરાકુંડ બંધ

c)

સરદાર સરોવર બંધ

d)

દાંતીવાડા બંધ

3.

ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય કયું છે?

a)

મહારાષ્ટ્ર

b)

તમિલનાડુ

c)

કેરલ

d)

ગુજરાત

4.

ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે?

a)

હાઇવે નંબર 24

b)

હાઇવે નંબર 8

c)

હાઇવે નંબર 44

d)

હાઈવે નંબર 22

5.

ભારતનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે?

a)

ગોરખપુર

b)

અમદાવાદ

c)

મુંબઈ

d)

દિલ્લી

6.

ભારતની સૌથી લાંબી નહેર કઈ છે ?

a)

પનામા નહેર

b)

દાંતીવાડા નહેર

c)

ઇન્દિરા ગાંધી નહેર

d)

નર્મદા નહેર

7.

ભારત નું સૌથી ઊંચું એરપોર્ટ કયું છે?

a)

દહેરાદૂન

b)

સીમલા

c)

મનાલી

d)

લેહ

8.

ભારત નું સૌથી ઊંચું શિખર કયું છે?

a)

કેદારનાથ

b)

કાંચન જંગા

c)

ગોડવીન ઓસ્ટિન( k2)

d)

બદ્રીનાથ

9.

ભારતનો સૌથી ઊંચો જળધોધ કયો છે?

a)

જોગનો ધોધ

b)

ચિત્રકોટ ધોધ

c)

ગોકાક ધોધ

d)

શીવસમુદ્રમ ધોધ

10.

ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?

a)

ગોવિંદ સાગર સરોવર

b)

ચિલ્કા સરોવર

c)

શિવ સાગર સરોવર

d)

વુલર સરોવર

11.

ભારતનું સૌથી ઊંડું સરોવર કયું છે?

a)

ગોવિંદ સાગર

b)

શિવસાગર

c)

વુલર સરોવર

d)

ચિલ્કા સરોવર

12.

ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે?

a)

શિવ સાગર સરોવર

b)

વુલર સરોવર

c)

ચિલ્કા સરોવર

d)

વેમ્બનાદ સરોવર

13.

ભારતનું સૌથી લાંબુ સરોવર કયું છે?

a)

વેમ્બનાદ સરોવર

b)

શિવ સાગર સરોવર

c)

ચિલ્કા સરોવર

d)

ગોવિંદ સાગર સરોવર

14.

ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈમથક કેટલા આવેલા છે?

a)

21

b)

23

c)

24

d)

22

15.

ભારતમાં કુલ કેટલા હવાઈમથક આવેલા છે?

a)

140

b)

142

c)

139

d)

141