NEW
Font size
WorksheetsNMMS-12
Total questions: 15
Worksheet time: 8mins
ચુંબકીય બળને લીધે ચાલતી ટ્રેન કઈ છે?
ડિઝલ
ઈલેક્ટ્રીક
મેગ્લેવ
બ્રોડગેજ
આપાતકિરણ અને નિર્ગર્મિત કિરણ વચ્ચેના ખૂણાને શું કહે છે₹
વિચલન કોણ
વક્રી ભૂત કોણ
આપાતકોણ
નિર્ગમન કોણ
વિશ્વની કુલ ઉર્જા નો જથ્થો હંમેશા ........રહે છે.
વધતો
ઘટતો
અચળ
શૂન્ય
નીચે પૈકી કયું સંયોજન નથી?
રેશમ
નાયલોન
ટેરેલીન
એક્રેલિક
એન્ડોસ્કોપ માં વપરાતો કાચ કયા પ્રકારનો હોય છે?
ટફન ગ્લાસ
ઓપ્ટિકલ ફાઇબર
ગ્લાસ વુલ
બર્ડ કાચ
નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે?
5 મીટર
10 મીટર
7 મીટર
8 મીટર
કરોડ સ્તંભની રચના માં કેટલા હાડકા આવેલા છે હોય છે?
22
26
33
30
રાત્રિના બાર વાગે પણ સૂર્ય કયા દેશમાં જોવા મળે છે?
ન્યુઝીલેન્ડ
જાપાન
નોર્વે
નેપાળ
ભારતનો પ્રમાણ સમય રેખા કયા શહેર પાસે થી પસાર થાય છે?
અલાહબાદ
અમદાવાદ
જબલપુર
ઔરંગાબાદ
અણહિલવાડ ની કઈ રાણીએ પ્રજાના કલ્યાણનો હેતુ રાણીની વાવ બંધાવી હતી?
રાણી લક્ષ્મીબાઈ
મીનળદેવી
રાણી ઉદયમતી
નાઈકીદેવી
ભારતમાં સહાયકારી યોજના કોણ લાવ્યું?
ડેલહાઉસી
લોડ વેલેસ્લી
લોડ કલાઈવ
વોરન હેસ્ટિંગ્સ
ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન કોની વચ્ચે શરૂ કરવામાં આવી હતી?
મુંબઈ થી નાસીક
મુંબઈ થી પુના
મુંબઈ થી ગોવા
મુંબઈ થી થાણા
ઇસવી સન 1857 ના સંગ્રામ ના પ્રથમ શહીદ કોણ હતા?
મંગલ પાંડે
તાત્યા ટોપે
ભગતસિંહ
કુંવરસિંહ
કઈ વસ્તુ ઉપર isi નું નિશાન હોય છે?
ખેતપેદાશો તૈયાર થતી વસ્તુઓ ઉપર
ઘર વપરાશ માં ઉપયોગી વસ્તુઓ ઉપર
ઊન ની બનાવટ ઉપર
સોના ચાંદી ની બનાવટ ઉપર
ક્રાઈમ મોદી અને બાબર વચ્ચે નો પાણીપતનું યુદ્ધ કઇ સાલમાં થયું હતું?
1526
1553
1,527
1556
