NEW
Font size
WorksheetsAMPEL Quiz day 6
Total questions: 20
Worksheet time: 7mins
ક્યાં ધર્મ નું ચિહન અગ્નિ(મશાલ) છે ?
પારસી
ખ્રીષ્ટિ
યહૂદી
હિન્દૂ
અમૃત મહોત્સવ કેટલા વર્ષ એ ઉજવાય છે ?
40
50
60
75
કિશાન ઘાટ આ કોની સમાધિ છે ?
જવાહર લાલ નહેરુ
વીર ભૂમિ
ચૌધરી ચરણસિંહ
મહાપ્રયાણઘાટ
ગુજરાત માં ટેકનલોજી યુનિવરસિટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ
જૂનાગઢ
અમરેલી
સુરેન્દ્રનગર
કચ્છ માં દર વર્ષે કોની યાદ માં મેળો ભરાય છે ?
સંત મેકરણ દાદા
સંત મકરણ દાદા
સંત મેઘરાજ દાદા
સંત ગોપાલ દાદા
પ્રથમગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા ?
નાનાભાઈ હરિદાસ
નાનજીભાઈ દેસાઈ
ઠક્કર બાપા
શયામજી કૃષ્ણવર્મા
ગુજરાત માં રીંછ માટેનું અભ્યારણ ક્યાં આવેલું છે
દાહોદ
ગોધરા
અંબાજી
સાસણગીર
ગુજરાતમાં સૌપ્રથમ થ્રીડી થિયેટર કયાં આવેલું છે
અમદાવાદ
જુનાગઢ
રાજકોટ
સુરેન્દ્રનગર
ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ગણાય છે?
ડો. વિક્રમ સારાભાઈ
ડો. બાબા સાહેબ આંબેડકર
કલ્પના ચાવલા
સુનિતા વિલિયમ
સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?
સુરત
બોટાદ
વડોદરા
જામનગર
ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયાં આવેલું છે?
અમદાવાદ
વડોદરા
સુરત
મુંબઈ
અડાલજની વાવ કઈ સાલ માં બાંધવામાં આવી હતી?
1389
1499
1498
1500
અમદાવાદ અને સુરત વચ્ચે રેલવે ની પ્રથમ શરૂઆત ક્યારે થઈ?
20 જાન્યુઆરી
20 ફેબ્રુઆરી
20 માર્ચ
20 એપ્રિલ
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ ની સ્થાપના કઈ સાલમાં કરી હતી?
1900
1917
1927
1925
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી?
2005
2010
2015
2020
ગુજરાતમાં સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી?
1973
1953
1983
1963
ભારતમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે?
અમદાવાદ
વડોદરા
સુરત
જુનાગઢ
વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ક્યાં આવેલી છે?
શામળાજી
દ્વારકા
અયોધ્યા
ઓમકારેશ્વર
ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર કઈ સાલમાં થઈ ગયા?
1873
1873
1850
1870
ચીની પ્રવાસી હ્યુ-એન સાંગ ગુજરાતમાં ક્યારે આવ્યા હતા?
640
650
654
570
