wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Genral Quiz 1

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

આપણી શાળાનું નામ કયા શહીદ વીરના નામ પરથી પાડવામાં આવ્યું છે?

a)

દિલીપસિંહ દાનાભાઈ ચૌહાણ

b)

દિલીપસિંહ ડાહ્યાભાઈ ચૌહાણ

c)

દિલીપસિંહ દેવજીભાઈ ચૌહાણ

d)

દિલીપસિંહ ધવલભાઈ ચૌહાણ

2.

નવી શાળાના બિલ્ડિંગમાં કે કુલ કેટલા રૂમ છે?

a)

7

b)

8

c)

9

d)

10

3.

આપણી શાળામાં આચાર્ય સહિત કુલ કેટલા શિક્ષકો છે?

a)

10

b)

11

c)

12

d)

9

4.

ટિકર ગામ જિલ્લા મથક અને તાલુકા મથકેથી અનુક્રમે કેટલા કિલોમીટર અંતરે આવેલું છે?

a)

30, 8

b)

30, 7

c)

33, 8

d)

30, 10

5.

ટિકર ગામ માં નીચેના માંથી કઈ સુવિધા નથી?

a)

બસ સ્ટેન્ડ

b)

પી.એચ.સી

c)

ગ્રામ પંચાયત

d)

માધ્યમિક શાળા

6.

આપણા ગામના સરપંચશ્રીનું સાચું નામ શું છે?

a)

સંજયભાઈ

b)

ભરતસિંહ

c)

રાજેન્દ્રસિંહ

d)

દેવેન્દ્રસિંહ

7.

તમે જે વર્ગખંડમાં બેસો છો તેમાં વેન્ટિલેટર કેટલા છે?

a)

2

b)

4

c)

8

d)

10

8.

મુળી સરા ને જોડતો હાઇવે જે ટિકર ગામ માંથી પસાર થાય છે તેનો નંબર કયો છે?

a)

21

b)

23

c)

25

d)

30

9.

પે સેન્ટર નો સાચો સ્પેલિંગ કયો?

a)

Pe Center

b)

Pay Center

c)

Pay Centar

d)

Pa Center

10.

હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ નું વૈજ્ઞાનિક નામ શું છે?

a)

Covid-11

b)

Covid-101

c)

Corona-19

d)

Covid-19

11.

તરણેતરનો મેળો કયા તાલુકામાં ભરાય છે?

a)

થાન

b)

મુળી

c)

ચોટીલા

d)

હળવદ

12.

નીચેનામાંથી કયો તાલુકો હવે સુરેન્દ્રનગર જિલ્લામાં નથી?

a)

પાટડી

b)

ચુડા

c)

હળવદ

d)

થાન

13.

ધોરણ ૧ અને ૨ માં કયો પ્રોગ્રામ અમલમાં છે?

a)

જ્ઞાનકુંજ

b)

પ્રજ્ઞા

c)

મીનાની દુનિયા

d)

જ્ઞાન શક્તિ

14.

એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાંથી કોનો વજન વધારે થશે?

a)

રૂ

b)

લોખંડ

c)

બન્નેનો સરખો થશે

d)

ખબર નથી

15.

હવે પછીનું લીપ યર વર્ષ કયું હશે?

a)

2021

b)

2022

c)

2023

d)

2024