wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

PSE 4 shankarpura

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ફોરમ શબ્દ નો અર્થ શો થાય?

a)

સુગંધ

b)

ફાગણ

c)

ગુલાલ

d)

લહેર

2.

સૈનિક સૈનિક રમીએ કવિતાનો મુખ્ય ભાવ શુ છે?

a)

રમતપ્રેમ

b)

દેશપ્રેમ

c)

સૈનિકપ્રેમ

d)

બાળ પ્રેમ

3.

ઉદ્યમ શબ્દનો અર્થ શું થાય?

a)

ઉદાર

b)

ઉકેલ

c)

મહેનત

d)

ઇનામ

4.

ઉગમણું શબ્દનો વિરોધી શબ્દ કયો?

a)

બેસણું

b)

આથમણું

c)

પારણું

d)

ઉઠમણું

5.

બરફના ચોસલામાંથી બનાવેલા ઘરને શુ કહે છે?

a)

ઇગલુ

b)

ભૂંગો

c)

ઇમારત

d)

તંબુ

6.

સૌથી કઠણ પદાર્થ કયો છે?

a)

ગોળ

b)

લાકડુ

c)

પથ્થર

d)

હીરો

7.

ગુજરાતનો સૌથી લાંબો ચાલતો તહેવાર કયો છે?

a)

શિવરાત્રિ

b)

ઈદ

c)

નાતાલ

d)

નવરાત્રી

8.

કાનની જગ્યાએ છિદ્ર કોને હોય છે?

a)

પશુ

b)

પંખી

c)

હાથી

d)

બકરી

9.

હું પૃથ્વીનો ઉપગ્રહ છું.

a)

ચંદ્ર

b)

ધ્રુવ

c)

તારા

d)

સૂર્ય

10.

ગ્રામ પંચાયતના વડાને શુ કહેવાય?

a)

તલાટી

b)

મેયર

c)

પ્રમુખ

d)

સરપંચ