wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત વિશે જાણો

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ગુજરાત રાજયનુ પાટનગર કયુ છે ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

વડોદરા

d)

ગાંધીનગર

2.

અમદાવાદ કઇ નદી ના કિનારે આવેલુ છે ?

a)

તાપી

b)

સાબરમતી

c)

ભોગાવો

d)

બનાસ

3.

સુરત કઇ નદીના કિનારે આવેલુ છે ?

a)

તાપી

b)

નમંદા

c)

ભોગાવો

d)

સાબર

4.

ગુજરાતનુ મોટુ શહેર કયુ ?

a)

રાજકોટ

b)

વડોદરા

c)

સુરત

d)

અમદાવાદ

5.

ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ?

a)

જવાહર ચાવડા

b)

ભુપેન્દ્વસિંહ ચુડાસમ‍ા

c)

વિજય રુપાણિ

d)

નરેન્દ્ર મોદી

6.

ગુજરાત રાજ્યની સ્થાપના કયાંરે થઈ ?

a)

૧ મે ૧૯૬૦

b)

૩૧ જુન ૧૯૫૦

c)

૨૬ જ‍ાન્યુ ૧૯૫૦

d)

૧૫ ઓગસ્ટ ૧૯૪૭

7.

ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિમિ લાંબો છે ?

a)

૬૧૦૦ કિમિ

b)

૧૬૦૦ કિમિ

c)

૫૬૦૦ કિમિ

d)

૬૦૦ કિમિ

8.

ગાંધીનગર કયા શહેર તરીકે ઓળખાય છે ?

a)

ગરમ શહેર

b)

ગુલાબી શહેર

c)

હરિયાળુ શહેર

d)

મંદિરો નુ શહેર