wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 ગુજરાતી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

'રવિશંકર મહારાજ 'પાઠ ના લેખક નું નામ જણાવો.

a)

ધીરુભાઈ પરીખ

b)

નાથાલાલ દવે

c)

ડૉ.કિશોરસિંહ સોલંકી

d)

સંતબાલ તોરણ

2.

'લોક હૃદય પર સત્તા ચલાવનાર' માટે લેખકે કયો શબ્દ વાપર્યો છે ?

a)

રવિશંકર

b)

મહારાજ

c)

સેવક

d)

ગુરુજી સેકસી

3.

રવિશંકર મહારાજ નો જન્મ કઇ સાલમાં થયો હતો ?

a)

ઇ.સ. 1890

b)

ઇ.સ. 1884

c)

ઇ.સ. 1871

d)

ઇ.સ. 1875

4.

'રવિશંકર મહારાજ' ને 'માણસાઈના દીવા' કોને કહ્યા ?

a)

ગાંધીજી

b)

દર્શક

c)

સરદાર પટેલ

d)

ઝવેરચંદ મેઘાણી

5.

મહારાજ શબ્દનો અર્થ જણાવો.

a)

મોટો રાજા

b)

સંતમહંત

c)

યજમાનવૃત્તિ

d)

બધાજ

6.

મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મળ્યું હતું ?

a)

ગુરુજી પાસેથી

b)

માતા પાસેથી

c)

પિતા પાસેથી

d)

વિદ્યાર્થી પાસેથી

7.

પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી ?

a)

મહેનતની

b)

સારી ટેવોની

c)

સદ્ચારિત્ર્યની

d)

સફળતાની

8.

દુકાળમાં પાણી માટે મહારાજે ઠેર-ઠેર કૂવા અને બોરિંગ કરાવ્યા તેનાથી તેમને કયું નામ મળ્યું ?

a)

પાણી આપનાર

b)

બોરિંગવાળા મહારાજ

c)

મહારાજ

d)

વિજેતા

9.

પગરણ માંડવા રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

a)

પગલા પાડવા

b)

પગ ઉપાડવા

c)

પગમાં પડવું

d)

શરૂઆત કરવી

10.

કયું વરસ ચાલતું હતું ત્યારે મહારાજ નો સ્વર્ગવાસ થયો ?

a)

સિત્તેરમું

b)

સોમું

c)

નવ્વાણુંમું

d)

એકસો એકમું

Similar Resources on Wayground