wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSE 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ધ્યાન શબ્દ નો વિરોધી શબ્દ લખો.

a)

અધ્યાન

b)

બેધ્યાન

c)

મિશ્રધ્યાન

d)

ધ્યાનસ્થ

2.

કંજુસ શબ્દનો વિરોધી શબ્દ લખો.

a)

કરકસર

b)

લોભી

c)

ઉદાર

d)

ઉડાઉ

3.

રણમાં કયુ વાહન ઉપયોગી હોય.?

a)

હોડી

b)

સાઇકલ

c)

બળદગાડી

d)

ઊંટગાડી

4.

કઈ રમતમાં ખેલાડીએ પોતાનો શ્વાસ રોકી રાખવો પડે છે?

a)

હોકી

b)

ખો ખો

c)

લંગડી

d)

કબડ્ડી

5.

કયુ પક્ષી માળો બનાવતુ નથી?

a)

કોયલ

b)

કાગડો

c)

કબુતર

d)

પોપટ

6.

માતાના ભાઇની પત્ની ને શું કહેવાય?

a)

ભાભી

b)

કાકી

c)

મામી

d)

ફઈ

7.

ભારતમાં કયા મુલ્યની ચલણી નોટ ચલણમાં નથી?

a)

100

b)

200

c)

500

d)

1000

8.

કાંકરિયા તળાવ ક્યાં આવેલુ છે?

a)

અમદાવાદ

b)

જામનગર

c)

ભાવનગર

d)

પાટણ

9.

નીચે પૈકી કોણ અલગ પડે છે?

a)

ઝરણુ

b)

તળાવ

c)

પર્વત

d)

નદી

10.

કયુ પક્ષી પાંદડા સીવીને ઘર બનાવે છે?

a)

સુગરી

b)

ચકલી

c)

દરજીડો

d)

લક્કડખોદ