wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૬,વિષય-સામાજિક વિજ્ઞાન,એકમ-1-ઇતિહાસ જાણવાના સ્ત્રોત (પુ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

તાડપત્રોનું લખાણ નીચેના માંથી કઈ લિપિમાં જોવા મળ્યું છે?

a)

પાંડુ

b)

બ્રાહ્મી

c)

પાલી

d)

સંસ્કૃત

2.

ભોજપત્રો નીચેનામાંથી ક્યાં વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવતા હતા?

a)

ભોજક

b)

પીપળો

c)

ભૂર્જ

d)

લીમડો

3.

ધાતુ કે પથ્થર પર કોતરાવેલ લેખ એટલે?

a)

તામ્રપત્ર

b)

ભોજપત્ર

c)

અભિલેખ

d)

ધાતુલેખ

4.

આપણાં દેશમાં અભિલેખાગાર ક્યાં આવેલું છે?

a)

મુંબઈ

b)

દહેરાદૂન

c)

દાહોદ

d)

દિલ્હી

5.

તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે.......

a)

અભિલેખ

b)

તામ્રપત્ર

c)

ભોજપત્ર

d)

ધાતુલેખ

6.

પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવાની પદ્ધતિ કઈ છે?

a)

કાર્બન ડેટિંગ પદ્ધતિ

b)

નિદર્શન પદ્ધતિ

c)

કાર્બન ટાઈમ પદ્ધતિ

d)

ડેટિંગ પદ્ધતિ

7.

અભિલેખો સાચવવામાં આવે તે જગ્યાને શું કહેવામાં આવે છે?

a)

છાપગર

b)

પત્રાલેખાગાર

c)

અભિલેખાગાર

d)

સિનેગાર

8.

ડિસેમ્બર 2000 માં વર્તમાનપત્રોમાં આવેલી બનાવોની ચિત્રાત્મક રજૂઆત એટલે...........

a)

ફોટો ગેલેરી

b)

બુક ગેલેરી

c)

અભિલેખ ગેલેરી

d)

મિલેનિયમ ગેલેરી

9.

પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો?

a)

કાપડ

b)

કાગળ

c)

ભૂર્જ વૃક્ષની આંતરછાલ

d)

ચામડું

10.

નીચેના પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી?

a)

અભિલેખો

b)

તામ્રપત્રો

c)

ભોજપત્રો

d)

વાહનો

11.

નીચેના માંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

a)

અભિલેખો

b)

કાગળ પરના લખાણ

c)

કાપડ પરના લખાણ

d)

વૃક્ષના પાન પર લખેલ લખાણ

12.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે?

a)

રાજકોટ

b)

અમદાવાદ

c)

કોબા-ગાંધીનગર

d)

સુરત

13.

નીચેના માંથી ક્યો વિદેશી પ્રવાસી હતો?

a)

મેગેસ્થનીશ

b)

પ્લીની

c)

ફાહીયાન

d)

ઉપરના તમામ

14.

ભારતમાં આજથી કેટલા વર્ષો પહેલા શહેરો અસ્તિત્વમાં હતા?

a)

2500

b)

4500

c)

5500

d)

5600

15.

"ઈન્ડિયા" શબ્દ ક્યાં શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

a)

ભારત

b)

ઇન્ડસ

c)

ભરત

d)

હિન્દુ