wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ નું નામ શું છે?

a)

આનંદીબેન પટેલ

b)

અમિતભાઈ શાહ

c)

આચાર્ય દેવ વ્રત

d)

રાજનાથ સિંહ

2.

ગુજરાતના મુખ્યમંત્રી નું નામ શું છે?

a)

આર.સી.ફળદુ

b)

નીતીનભાઇ પટેલ

c)

પ્રદિપસિંહ જાડેજા

d)

ભુપેન્દ્રભાઈ પટેલ

3.

બનાસકાંઠા ના તાલુકા કેટલા છે

a)

14

b)

12

c)

11

d)

13

4.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી નું નામ શું છે?

a)

જીતુભાઈ વાઘાણી

b)

ડો. કુબેરભાઈ ડીંડોર

c)

હર્ષ ભાઈ સંઘવી

d)

ઋષિકેશભાઈ પટેલ

5.

ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે?

a)

183

b)

181

c)

182

d)

180

6.

ગુજરાત રાજ્યના નાણામંત્રી નું નામ શું છે?

a)

રાઘવજીભાઈ પટેલ

b)

બળવંતસિંહ રાજપુત

c)

જગદીશ ભાઈ વિશ્વકર્મા

d)

કનુભાઈ દેસાઈ

7.

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી નું નામ શું છે?

a)

ઋષિકેશભાઈ પટેલ

b)

પરસોતમભાઈ સોલંકી

c)

મુળુભાઇ બેરા

d)

ભીખુસિંહ પરમાર

8.

ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી નું નામ શું છે,?

a)

બચુભાઈ ખાબડ

b)

કુવરજી હળપતિ

c)

બળવંતસિંહ રાજપુત

d)

મુકેશભાઈ પટેલ

9.

ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નું નામ શું છે?

a)

હર્ષ ભાઈ સંઘવી

b)

પ્રફુલભાઈ પાનસેરીયા

c)

કુવરજી બાવળીયા

d)

કનુભાઈ દેસાઈ

10.

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી નું નામ શું છે?

a)

મૂળુભાઈ બેરા

b)

રાઘવજીભાઈ પટેલ

c)

ભાનુબેન બાબરીયા

d)

મુકેશભાઈ પટેલ

11.

ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી નું નામ શું છે?

a)

પ્રફુલભાઈ પાનસેરીયા

b)

ડો. કુબેરભાઈ ડીંડોર

c)

જીતુભાઈ વાઘાણી

d)

પરસોતમ સોલંકી

12.

ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી નું નામ શું છે?

a)

રાઘવજીભાઈ પટેલ

b)

કુવરજી બાવળીયા

c)

કુંવરજી હળપતિ

d)

મુળુભાઇ બેરા

13.

ગુજરાત રાજ્યના પ્રવાસનમંત્રી નું નામ શું છે?

a)

ભુપેન્દ્રભાઈ પટેલ

b)

ભાનુબેન બાબરીયા

c)

મુળુભાઈ બેરા

d)

હર્ષભાઈ સંઘવી

14.

ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી નું નામ શું છે?

a)

પરસોતમ સોલંકી

b)

મુકેશભાઈ પટેલ

c)

ભીખુ સિંહ પરમાર

d)

ભાનુબેન બાબરીયા

15.

ગુજરાત રાજ્યના જિલ્લા કેટલા છે?

a)

32

b)

35

c)

33

d)

31

16.

ગુજરાત રાજ્યમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે?

a)

8

b)

9

c)

7

d)

10

17.

ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નું નામ શું છે?

a)

ભીખુસિંહ પરમાર

b)

મુકેશભાઈ પટેલ

c)

પરસોતમ સોલંકી

d)

કુંવરજી હળપતિ

18.

ગુજરાત રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી નું નામ શું છે?

a)

જગદીશ વિશ્વકર્મા

b)

હર્ષ ભાઈ સંઘવી

c)

કનુભાઈ દેસાઈ

d)

રાઘવજીભાઈ પટેલ